________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૬
૩૭ કરુણાને યોગ્ય જીવો બે પ્રકારના હોય છે
-દ્રવ્ય-રોગાઆદિ કારણો થી ઘેરાયેલા બાહ્ય દુઃખ વાળા જીવોને જોઈને ઉત્પન્ન થતી દયા તે દ્રવ્યકરુણા છે અને
ભાવ-અત્યંતર દુઃખ થી ઘેરાયેલા ધર્મવિહોણા જીવોને જોઈને ઉત્પન્ન થતી કરુણાએ ભાવ કરુણા છે
-વ્યકરુણાને યોગ્ય જીવોને ઔષધ, અન્નાનાદિ આપીને તેના દુઃખને નિવારવાની ભાવના અને ભાવ કરુણાને યોગ્ય જીવો નેધર્મ માર્ગમાં સ્થાપન કરવાનું હોય તો સ્થિર કરવા મોક્ષાદિનો યોગ્ય ઉપદેશ આપી ભવરોગ શમાવવાની ભાવના
એ રીતે બંને પ્રકારે દયમાં કરૂણા ભાવના ભાવવાથી-ધારણ કરવાથી કોઈને દુઃખી કરવા, કોઈને જૂઠબોલીને છેતરવા, કોઈનું કંઈ ચોરી લેવું, પૌલિક સુખ કે જે વાસ્તવિક રીતે દુઃખરૂપ છે તેવા મૈથુનમાં પ્રવર્તવું અથવા પરિગ્રહાદિ પર વસ્તુને સ્વમાનવા રૂપ મૂછ કેળવાની વૃત્તિ-પ્રવૃત્તિ આપો આપ દૂર થઈ જાય છે
ભાવના કારુણ્યભાવનાભાવવાથીÆયમાં અનુકંપાકેદયાનઝરણા ફુટે છે, ખુદ પરમાત્મા પણ દઢતમ રીતે કારુણ્ય ભાવના ભાવતા- ધરાવતા હોય છે ત્યારેજ તીર્થંકરની પદવી સુધી પહોંચે છે. તેમજ આ ભાવનાથી યુક્ત જીવસમગ્ર જગતના દ્રવ્યકેભાવથી ઉત્પન્ન થતા દુઃખોનું નિવારણ કરવા પ્રયત્નશીલ હોય છે.માટેવાતી મનુષ્યોએ કારુણ્ય ભાવના સતત ભાવવી જેથી તેનઅહિંસાદિ વ્રતોમાં સ્થિરતા આવે છે તેમજ તેનું પાલન વધુને વધુ સક્ષમ પણે થાય છે.
* માથ્થથ્ય માવના:માધ્યસ્થ:- રાગ દ્વેષની મધ્યમાં સ્થિર રહેલો તે મધ્યસ્થ
અરાગ દ્વેષ વૃત્તિ નો જે ભાવ માધ્યસ્થ ભાવ માધ્યથ્ય ને ઔદાસીન્ય કે ઉપેક્ષા ભાવ પણ કહે છે
વિય:- શિક્ષાને ગ્રહણ કરવાની શકિત વગરના અથવા અશિક્ષા જીવોને અવિનેય કહે છે
-અવિનેય નો બીજો અર્થ મૃતપિણ્ડ કે કાષ્ઠના ટુકડાં જેવા જડ અને અજ્ઞાની જીવો એમ પણ કરેલ છે
અવિનયેષુ માધ્યથ્યઃ
# દરેક વખતે અને દરેક સ્થળે માત્ર પ્રવૃત્યાત્મક ભાવનાઓ જ સાધક થતી નથી, ઘણીવાર અહિંસાદિ વ્રતોને ટકાવવા માત્ર તટસ્થ પણું જ ધારણ કરવું ઉપયોગી થાય છે તેના માટે જ માધ્યચ્ય ભાવના ઉપદેશવામાં આવેલી છે
માધ્યસ્થ એટલે ઉપેક્ષા કે તટસ્થતા. જયારે તદ્દન જડ સંસ્કારના અને કોઈપણ સર્વસ્તુ ગ્રહણ કરવાની યોગ્યતા ન હોય એવાં પાત્રો મળે અને તેમને સુધારવાની પ્રવૃત્તિનું પરિણામ છેવટેતન્દ્ર શૂન્યજદેખાય તો તેવાઓ પ્રત્યે તટસ્થપણું રાખવું એ શ્રેયસ્કર છે. કેમકે માધ્યસ્થ ભાવનાનો વિષય અવિનેય અર્થાત અયોગ્ય પાત્ર એટલો જ છે
$ જે અવિનય છે તેના વિષયમાં માધ્યસ્થ ભાવના રાખવી જોઇએ. માધ્યસ્થ –ઔદાસીન્ય અને ઉપેક્ષા આ બધા શબ્દ પાર્યાય વાચી છે એક જ અર્થને જણાવનારા છે.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only