________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨૫
૧૧૯ અંતર્ધાન [એ પાંચ છઠ્ઠાવ્રતના અર્થાત્ પહેલાદિગુવિરતિ નામેશીલવતના અતિચારો છે U [5] શબ્દજ્ઞાનઃસર્ણ-ઉપર
મો-નીચે તિર્ય-તિર્લ્ડ
તમ-ઉલ્લંઘન ક્ષેત્રવૃદ્ધિ-એક દિશામાંથી ઘટાડી બીજી દિશામાં વૃધ્ધિ કરવી મૃતિ-સંત- લીધેલા નિયમની સ્મૃતિ ભૂલાઇ જવી U [6] અનુવૃત્તિઃ- (૧)વ્રતશીગુ પચ્ચે પવૂ યથાક્રમમ્ સૂત્ર ૭:૧૯
(૨)શડ્ડા વોડા..સૂત્ર ૭:૧૮ થી તવારી: U [7]અભિનવટીકાઃ-આસૂત્ર થકીશીલવતમાંનાપ્રથમશીલવ્રત એવાદિવિરતિ વ્રતના પાંચ અતિચાર જણાવે છે. અહીં તિવીર શબ્દની અનુવૃત્તિ પૂર્વ સૂત્ર થી કરવામાં આવી છે અને વ્રત–ઉં સૂત્ર ૭:૧૮ મુજબ શીલવ્રતમાં પ્રથમ દિવિરતિ વ્રત હોવાથી આપાંચે અતિચારો પણ દિવિરતિ વ્રતના કહ્યા છે.
[૧] ઉર્ધ્વ વ્યતિક્રમ-૪ વ્રતમાં ઉંચી દિશામાં જવાની મર્યાદા ઓળંગવી તે.
# ઝાડ,પર્વત વગેરે ઉપર ચડવામાં ઉંચાઇનું પ્રમાણ નક્કી કર્યા પછી લોભ આદિ વિકારથી તે પ્રમાણની મર્યાદા તોડવી એ ઉર્ધ્વ વ્યતિક્રમ.
$ ઉપરની દિશામાં પહાડ આદિ ઉપર ભૂલથી ધારેલ પ્રમાણ કરતા અધિક ઉંચે જવું તે દિવિરતિ શીલવત નો પ્રથમ અતિચાર કહ્યો છે.
ઉપરની દિશાતે ઉર્ધ્વદિશા, તેના પ્રમાણનું અતિક્રમ તે ઉર્ધ્વદિ પ્રમાણાતિક્રમ. 4 उर्ध्व पर्वततरुशिखरारोहणादिपरिणामम् तस्य व्यतिक्रमम् [૨]અધોવ્યતિક્રમ:- વ્રતમાં નિચે જવાની રાખેલી મર્યાદા ઓળંગવી જે નીચે જવાનું જે પરિમાણ તેનો મોહવશ ભંગ કરવો તે અધો વ્યતિક્રમ. # નિચેની દિશામાં કૂવા-ભોયરા-ખાણ-દરીયામાં નીચાઈ આદિએ જતા ધારેલ પ્રમાણથી વિશેષ નીચે જવું તે પ્રથમ શીલવ્રતનો બીજો અતિચાર- “અધો વ્યતિક્રમ” 4 अधश्चाधोलौकिकग्रामभूमिगृहकूपादिपरिमाणम् । तस्य व्यतिक्रमम् । [૩] તિર્યગુ વ્યતિક્રમ:$ વ્રત લેતા પોતાની આજુબાજુબધી દિશામાં જવાની મર્યાદા રાખી હોયતે ઓળંગવી
૪ તીછજવાના નક્કી કરેલા પ્રમાણનો મોહવશ ભંગ કરવા તે તિર્યમ્ વ્યતિક્રમનામે ત્રીજો અતિચાર કહ્યો છે
# તિર્છા પૂર્વાદિ આઠ દિશામાં ધારેલ પ્રમાણથી ભૂલ-પ્રમાદ કે અન્ય કારણે આગળ જવું તેને પ્રથમ શીલવ્રત દિવિરમણ વ્રતનો ત્રીજો અતિચાર કહ્યો છે
4 तिर्यगपि योजनमर्यादाभिग्रहव्यतिक्रमः । [૪]ક્ષેત્રવૃધ્ધિઃ# વધુજવાની ઇચ્છાથી એકતરફની મર્યાદા ઘટાડીને બીજી તરફની મર્યાદા વધારીનાખવી # પૂર્વાદિ જુદી જુદી દિશામાં જુદું જુદું પ્રમાણ સ્વીકાર્યા બાદ ઓછા પ્રમાણ વાળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org