SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા अन्तराय, आसादन उपघात इति ज्ञानावरणातवा भवन्ति । ऐतैहि दर्शनावरणं कर्मबध्यते । (૩)દર્શન,દર્શની અને દર્શનના સાધનોનોષ કરે,અપલાપ કરે, ઈર્ષ્યા-અદેખાઈ કરે, વિનો ઉભા કરે,અત્યન્ત આસાતના કરે અથવાતેનો નાશ કરેઆવા કોઈપણ પ્રકારના અનિષ્ટઆચરણથી દર્શનાવરણ કર્મના આશ્રવ થાય છે. તેના થી જ દર્શનાવરણીય કર્મનો બંધ પડે છે. (૪)દર્શન,દર્શની અને દર્શનના સાધનો પરત્વેના પ્રત્યનિકપણાથી તેનો અપલાપ કરવાથી વિનાશ કયાથી તેના પરત્વેનો દ્વેષ,અન્યને દર્શનના સાધનોને વિશે અંતરાય કે દર્શની-સાધુના વસ્ત્ર,પાત્રાદિ પ્રાપ્તિમાં વિઘ્ન કરવું અને તે ત્રણે સંબંધિ આશાતનાઓ કરવી તે સર્વે જીવને દર્શનાવરણ કર્મ ઉપાર્જન કરાવે છે-પ્રસ્થ પાથ.૫૪ (૫) તત્વાર્થવૃત્તિમાં જણાવ્યા અનુસારદેવગુરૂ આદિનાદર્શનમાં માત્સર્ય કરવું,દર્શનમાં અંતરાય કરવો, કોઇની આંખ ખેંચી લેવી, ઇન્દ્રિયોનું અભિમાન કરવું, પોતાની આંખ વિશે અહંકાર કરવો,લાંબી ઉંઘ ખેંચવી, વધુ પડતી ઉંઘ કરવી, આળસ કરવી,નાસ્તિકતા હોવી, સમ્યગુદૃષ્ટિ જીવોને દોષ આપવા, કુશાસ્ત્રોની પ્રશંસા કરવી,મુનિથી જુગુપ્સા વગેરે કરવું તે દર્શનાવરણના કર્માક્સવ છે. * જ્ઞાનાવરણ:- જ્ઞાનાવરણ એક કર્મ પ્રકૃત્તિ સ્વરૂપે અને જ્ઞાનાવરણ કર્મના પાંચ ભેદાદિ સ્વરૂપતો સૂત્રકાર પોતે જ અધ્યાયઃ૮ ના સૂત્રઃ ૭ માં જણાવવાના જ છે. અહીં તેની સામાન્ય રૂપરેખા આપેલ છે. र ज्ञान - ज्ञानं चेतना आत्मन: स्वरुपं इति । -જ્ઞાન,ચેતના કે આત્માનું સ્વરૂપ તેને જ્ઞાન કહયું છે. पर आवरण :-आच्छादनं – આવરણ,ઢંકાય જવું તે + ज्ञानावरण- ज्ञाने ज्ञानस्य वा आवरणं -જ્ઞાન નું અવરાવું. ઢંકાય જવું તે -જે કર્મ આત્માના ગુણને ઢાંકી દે તેને જ્ઞાનાવરણીય (કર્મ) કહેવાય. * ડર્શનાવરણ:-દર્શનાવરણ એક કર્મ પ્રકૃત્તિ સ્વરૂપે અને દર્શનાવરણ કર્મના નવ ભેદાદિ સ્વરૂપ તો સૂત્રકાર મહર્ષિ પોતે જ આગળ અધ્યાય :૮ માં જણાવવાના છે. - दर्शन - चक्षुरचक्षुवधिकेवल भेदम्। -ચક્ષુ,અચલુ,અવધિ અને કેવળ એ ચાર ભેદે દર્શન કર્યું છે અને નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા પ્રચલપ્રચલા તથાસ્યાનધ્ધિ એ પાંચ ભેદો સહિત તેના કુલ નવ ભેદો જણાવેલા છે. -દર્શન એટલે સામાન્ય બોધ [ અને જ્ઞાન એટલે વિશેષબોધ -दर्शनावरण-दर्शन - सामान्यबोध - तस्यावरणं સામાન્ય બોધનું કે આત્માના દર્શન નામના એક ગુણનું અવરાવું તે દર્શનાવરણ. દ્વારપાલની માફક જીવની પદાર્થને જોવાની શકિતને આવરતું કર્મતે દર્શનાવરણ (કર્મ) * પ્રશ્નઃ-આ પૂર્વેના સૂત્રોમાં ક્યાંય જ્ઞાન-દર્શનનુપ્રકરણ કે સૂત્ર તો છે નહીં, પછી તત્ શબ્દથી જ્ઞાન અને દર્શનનું ગ્રહણ કેવી રીતે કર્યું? કેમકે સામાન્ય પરિપાટી તો તત્ નો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy