SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ભાષા પણે પરિણાવવી તે વાણી * વાયોr:- વચન સંબંધિ જે ક્રિયા તે વાગ્યોગ-વચનયોગ) –મતિજ્ઞાનાવરણ અક્ષરદ્યુતાવરણ આદિ કર્મના ક્ષયોપશમથી આંતરિક વાક્લબ્ધિ ઉત્પન્ન થતાં વચનવર્ગણાના આલંબનથી ભાષા પરિણામ તરફ અભિમુખ આત્માનો જે પ્રદેશ પરિસ્પંદ-વ્યાપાર] તે વાયોગ છે. –વચનના આલંબનથી થતો શક્તિનો ઉપયોગ તે વચનયોગ –વાવરું રૂતિ વાયો: | -आत्मयकतकायायत्ता वाग्वर्गणायोग्यस्कन्धा विसज्यमाना वाककृतकरणतामापद्यन्ते । अनेन च वाक्करणेन सम्बन्धात् आत्मनो यद् वीर्य समुत्थानं भाषकशकित: स वाग्योगः । –વચનની પ્રવૃત્તિ કે વ્યાપાર તે વચનયોગ-વાયોગ * મન-મન,મનન કરે તે (મન),જેના વડે મનન થાય તે મન:પર્યાપ્તિનામકર્મના ઉદયથી કાયયોગ વડે મનોયોગ્ય પુદ્ગલ વર્ગણા લઈ મનપણે પરિણામાવવું તે મન * મનોયોગ:- મન સંબંધિ જે ક્રિયા તે મનોયોગ –નો ઇદ્રિય મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમરૂપ આંતરિક મનોલબ્ધિ થતાં મનોવર્ગણાના આલંબનથી મનઃપરિણામ તરફ આત્માનું જે પ્રદેશ કંપન થાય તે મનોયોગ છે. –મનના આલંબનથી થતો શકિતનો ઉપયોગ તે મનોયોગ -मानसंकर्म इति मनोयोग । -आत्मना शरीरवता सर्वप्रदेशैर्गृहीता मनोवर्गणायोग्य स्कन्धाः शुभादिमननार्थ करणभावमालम्बन्ते तत्सम्बन्धाच्चात्मनः पराक्रमविशेषो मनोयोगः । -મનની પ્રવૃત્તિ કે વ્યાપાર તે મનોયોગ વર્ષ-કર્મ શબ્દ ક્રિયા, વ્યાપાર કે પ્રવર્તન ના અર્થનો દ્યોતક છે. -कर्म व्यापार चेष्टा इत्यनान्तरम् । જ યો :-સૂત્રોકત અર્થ-ડેકાય,વચન,અને મનની ક્રિયા એ જયોગ -કાય સંબંધિ,વચન સંબંધિ અને/અથવા મન સંબંધિ જે કર્મ-ક્રિયા કે વ્યાપાર એ જયોગ -વર્યાતરના ક્ષયોપશમ અથવા ક્ષયથી તથા પગલોના આલંબનથી થતો આત્મા પ્રદેશોનો પરિસ્પંદ-અર્થાતકંપન વ્યાપાર ને યો કહેવાય છે. [નોંધઃ- આલંબન ને કારણે તેના ત્રણ ભેદો છે.-કાયયોગ,વચનયોગ,મનોયોગ જેની વ્યાખ્યા પૂર્વે કરેલી છે) –યો શબ્દના અનેક અર્થો હોવા છતાં અહીં યોગ શબ્દ આત્મવીર્ય અર્થમાં ગ્રહણ કરાયેલો છે. અહીં યોએટલે, “વીયતરાય કર્મના ક્ષયોપશમાદિથી અને પુદ્ગલના આલંબનથી પ્રવર્તમાન આત્મવીર્ય કે આત્મશકિત તે યોગ. જે કાય-વચન કે મનના વ્યાપાર રૂપે પ્રવર્તમાન થાય છે. 1 –યિકં વર્ષ, વાવિ વર્મ, માનાં વર્ષ ફર્લેષ ત્રિવિધ યોગવતિ સ્વોપજ્ઞ ભાષ્ય] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy