SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ર ૫ ૩૪ ૮૧. અધ્યાય: ૬ સૂત્રઃ ૪ મતને આશ્રીને પાપ પ્રકૃત્તિની તુલનાત્મક સારણી રજૂ કરીએ છીએ પાપ પ્રકૃત્તિની સંખ્યા તત્વાર્થ મતે ! કાર્મગ્રન્થિક મતે સૂચના ૧ જ્ઞાનાવરણીય ૨ | દર્શનાવરણીય ૩ . અંતરાય ૪ વેદનીય-અશાતા પ ગોત્ર-નીચ ૬ આયુષ્ય નોંધ-૧ જોવી ૭. મોહનીય નોંધ-૨ જોવી ૮ નામકર્મ ૩૪ નોંધ-૩ જોવી ૮૨ જ પાપ પ્રકૃત્તિની તુલનાત્મક આરણી વિષયક સૂચનાઃ (૧)જ્ઞાનાવરણીય,દર્શનાવરણીય, અંતરાય, વેદનીય અને ગોત્ર એ પાંચ કર્મ પ્રવૃત્તિ વિષયક કોઇપણ મતભેદ તત્વાર્થ સૂત્રકાર અને કર્મગ્રન્થકાર વચ્ચે જોવા મળેલ નથી (૨)નોંધઃ- આયુષ્ય-તત્વાર્થ સૂત્રકારના મતે ૨-પાપ પ્રકૃત્તિ છે અને કાર્મગ્રંથિક મતે -૧ પાપ પ્રકૃત્તિ છે કારણકે તિર્યંચાયુ સૂત્રકારના મતે પાપ પ્રકૃત્તિ છે, કાર્મગ્રંખ્યિક મતે પુન્ય પ્રવૃત્તિ છે. (૩)નોંધઃ- મોહનીય-તત્વાર્થ સૂત્રકારના મતે ૨૪-પાપપ્રકૃત્તિ છે જયારે કાર્મપ્રન્થિક મતે ૨૬ પાપ પ્રકૃત્તિ છે. - કારણ કે – મોહનીય ની કુલ પ્રકૃત્તિ ૨૮ છે. –જેમાં દર્શન મોહનીયની સમ્યક્ત અને મિશ્રમોહનીય એબે પ્રકૃત્તિને કાર્મગ્રંખ્યિકમતે બંધ પ્રકૃત્તિ ગણી નથી –તેથી કર્મગ્રન્થકાર બાકીની ૨૬ ને પાપ પ્રકૃત્તિ કહેલી છે -જયારે તત્વાર્થ સૂત્રકાર સમ્યક્ત મોહનીય, હાસ્ય,રતિ,અને પુરુષ વેદ એ ચાર ને પુન્ય પ્રવૃત્તિ ગણે છે. માટે ૨૮માંથી આ ચારને બાદ કરતા ૨૪ પ્રકૃત્તિ પાપ પ્રકૃત્તિ ગણાશે (૪)નોંધઃ-૩નામકર્મની ૩૪ પ્રકૃત્તિ બંને માં ગણેલી છે છતાં કેટલીક વાત નોંધપાત્ર છે. જેમ કે બંધન નામકર્મ અને સંઘાત નામકર્મ એ બંનેનો સમાવેશ કર્મગ્રન્થકાર શરીર નામકર્મમાં કરે છે માટે આ બંને નામકર્મની ગણના અલગ અલગ કરી નથી –તત્વાર્થસૂત્રકારે આવી અલગ ગણનાનકરવા વિશે કોઈ સ્પષ્ટ સૂચના આપેલી નથી. તેથી જો તેના શુભાશુભ પણાનો નિર્ણય ન થાય તો ઉપરોકત ૩૪ પ્રકૃત્તિ ની ગણના બરાબર રહેશે પણ જો તેની ગણના અલગ થાય તો પ્રકૃત્તિની સંખ્યા બદલાશે –એ જ રીતે જાતિવગેરેમાં સૂત્રકાર મહર્ષિસૂત્ર ૮:૧રના સ્વોપજ્ઞ ભાષ્યમામને વિધર્મી શબ્દ વાપરી અનેક પ્રવૃત્તિનો ઉલ્લેખ કરે છે જો તેને લક્ષમાં લઈએ તો અનેક પાપ પ્રકૃત્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy