SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા શુભ નામકર્માસવ-ગ્રન્થાન્તર થી લોકપ્રકાશ સર્ગ-૧૦ શ્લોક-૨૬૪ (૧)સરળ પ્રકૃત્તિનો જીવ શુભનામ કર્માસ્રવ કરે છે (૨)મોટાઈ વિનાનો –ગારવ રહિત જીવ શુભ નામ કર્માસ્રવ કરે છે કર્મગ્રન્થ પહેલો ગાથા-૫૯ ઉત્તરાર્ધ (૧)માયા કપટ રહિતિ મન,વચન,અને કાયાના વ્યાપાર વાળો તથા (૨) રસ-થ્યિ સાતા ગારવ રહિત જીવ શુભ નામ કર્માસ્રવ કરે છે જ શુભનામ કર્મ વિશે સુચના - મચ્છુ નામર્મળા મનુષ્ય ત્યારે. સપ્તશત્ ૩યાણવા મ7- જુઓ સૂત્રાને આપેલ પરિશિષ્ટ [8] સંદર્ભ$ આગમ સંદર્ભોયમા! વય 3gયાણ માવ3gયયાણ માકુનુયાણ अविसंवादण जोगेणं सुभनाम कम्मासरीर जाय पयोग बन्धे * भग. श.८,उ.९,सू.३५२-११ ૪ તત્વાર્થ સંદર્ભઃ नामकर्म गतिजातिशरीराङ्गोपाङ्गनिर्माणबन्धनसवात संस्थानसंहनन स्पर्शरसगन्धवर्णानुपूर्व्यगुरु लघूपघात पराघात तपोद्योतोच्छ्वास विहायोगतयः प्रत्येकशरीर उससुभगसुस्वर शुभ सूक्ष्मपर्याप्त स्थिरादेययशांसि सेतराणि तीर्थकृत्वं च सूत्र ८:१२ અન્ય ગ્રન્થ સંદર્ભ(૧) સ્વરૂપ-કર્મગ્રન્થ પહેલો ગાથા-૨૩ (૨) સ્વરૂપ-દવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦ શ્લોક-૧૫,૧૬૬ (૩)કારણ- દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦ શ્લોક-૨૬૪ (૪)કારણ -કર્મગ્રન્થ પેહેલો ગાથા-૫૯ ઉત્તરાર્ધ U [9]પધઃ- આ સૂત્રના બંને પદ્યો પૂર્વ સૂત્રમાં કહેવાઈ ગયા છે U [10]નિષ્કર્ષ - આ સૂત્રમાં સૂત્રકારર મહર્ષિ શુભનામકર્મના આગ્નવોને જણાવે છે તેથી જો શુભગતિ,શુભજાતિ,શુભસંસ્થાન,શુભસંઘયણ,શુભસગોપાંગ શુભસ્વર, આદિ અનેક શુભ વસ્તુની પ્રાપ્તિ કરવી હોયતો સૂત્રમાં જણાવ્યા મુજબ યોગોની સરળતા અને અવિસંવાદાદિ પ્રવૃત્તિ કરવી જોઈએ વળી મોક્ષ માટે પણ શુભએવી મનુષ્ય ગતિ,પૂર્ણ પંચેન્દિયત્વ,પ્રથણ સંઘયણ સંસ્થાન, પૂર્ણ અંગોપાંગ આદિ અનેક વસ્તુની અપેક્ષા રહે છે જેની પૂર્તિ કેવળ શુભનામકર્મથી જ થાય છે આ રીતે મોક્ષને પ્રાપ્ત કરવા તેમજ સંસારમાં પણ શુભ સુંદર યશસ્વી પ્રશસ્ત વર્ણાદિને પ્રાપ્ત કરવા શુભનામકર્મનો આસ્રવ થાય તેવો પ્રયાસકરી છેલ્લે સર્વઆગ્નવોનો ત્યાગ કરવો S S S U Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy