SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ચેતનતોગતિશીલજ ત્યારે મર્યાદિતઆકાશ ક્ષેત્રમાં તેમની ગતિનિયામકતત્ત્વસિવાયજપોતાના સ્વભાવથી માની શકાતી નથી. એથી ધર્મ-અધર્મદ્રવ્યનું અસ્તિત્વ યુક્તિ સિધ્ધ છે. જ પ્રશ્ન - ઘર્મ, અધર્મનો અવગાહ આખા લોકાકાશમાં છે તો પછી જીવ અને પુદ્ગલનો અવગાહ કયાં થાય છે? સમાધાનઃ- હોમાશેવIK: સૂત્રમાં જણાવ્યા મુજબ લોકાકાશ સિવાયના કોઈ ભાગમાં અવગાહ હોતો નથી. જો જીવ અને પુદ્ગલને અલગ પાડવા હોતતો સૂત્રકાર મહર્ષિ એ ધSધર્મયો: ને છોડવાહિ: એવું સૂત્ર જ બનાવેલ હોત પણ સામાન્ય સૂત્ર બનાવેલ હોવાથી જીવ અને પુદ્ગલનો અવગાહ પણ સાથે જ સમજી લેવાનો છે. U [9] સંદર્ભઃ # આગમ સંદર્ભ ધમ્પત્યગીવાળું ગામ||મા માણુનેસમાગવફગો कायजोगा जे यावन्ते तहप्पगारा चला भावा सव्वे ते धम्मत्थिकाए पवत्तंत्ति गइ लकखणेणं धम्मत्थि काए। अधम्मस्थिकाएणं जीवाणं ठाणनिसीयण तुयट्टणमणस्स य एगत्ती भाव करणता जे यावन्ने तहप्पगारा थिरा भावा सव्वे ते अधम्मस्थिकाए पवत्तंति ।ठाए लकखणे णं अधम्मत्थिकाए । - પ. ૨૨ ૩૪ . ૪૮૨/૨-૩ # તત્વાર્થ સંદર્ભઃ(૧) શેવ દિ: ૫:૨૨ (૨) મળીવયા ધર્માધિકાશ પુત્ર: ૧૨ – અન્ય ગ્રન્થ સંદર્ભ(૧)નવતત્વ પ્રકરણ-ગા.૯ વિસ્તારાર્થ (૨)દવ્યલોક પ્રકાશ-સર્ગઃર-શ્લોક-૧૯ થી ૨૪ U [9]પદ્યઃ(૧) જીવાદિના સંચાર સમયે ગતિ સહાયક ધર્મ છે સ્થિરતામાં મદદરૂપે દ્રવ્ય એ જ અધર્મ છે. (૨) આ સૂત્રઃ૧૭-૧૮ નું સંયુકત પદ્ય ધર્મ, અધર્મ એ બંને નિમિત્ત ગતિ સ્થિતિમાં અને આકાશનું કાર્ય નિમિત્ત અવગાહને U [૧૦]નિષ્કર્ષ-આ સૂત્ર તથા પછીનાઆકાશદવ્યનું સૂત્રએ બંને ઉપકાર [કાર્ય ને આશ્રીને એ બંને સૂત્રોનો નિષ્કર્ષ ધર્માદિ ત્રણે અજીવને સાથે લેવા માટે પછીના સૂત્ર:૧૮માં આપેલો છે. જો કે પુદ્ગલ પણ અજીવ છે છતાં પુદ્ગલની વિશિષ્ટતા ધ્યાનમાં લેતા તેનો નિષ્કર્ષ અલગ આપવા માટે અહીં ફકત ત્રણ અજીવોની જ સાથે વિચારણા કરી છે. S S S T U GU Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy