________________
અધ્યાયઃ ૫ સૂત્રઃ ૧.
પ૯ U [6]અનુવૃત્તિઃ
(૧)વાવ+: :૨૨
(२) असङ्ख्येयभागादिषु जीवानाम् - ५:१५ जीवानाम् U [7]અભિનવટીકાઃ-જયારે જીવના પ્રદેશ લોકાકાશના પ્રદેશો જેટલોજ છે, ત્યારે જીવદ્રવ્ય પણ ધર્મદ્રવ્યની માફક પૂર્ણ લોકમાં જ રહેવું જોઈએ, કેમકેજેદ્રવ્યોના પ્રદેશો સમાન સંખ્યાવાળા છે, તેના ક્ષેત્રમાં કે અવગાહ માં વિષમતા કઈ રીતે સંભવી શકે? આવો પ્રશ્ન ઉદ્દભવે તે સ્વાભાવિક છે.
–છતાં પૂર્વસૂત્રમાં જીવોનોઅવગાહલોકાકાશના અસંખ્યયભાગથી આરંભીને સંપૂર્ણ લોકાકાશ પર્યન્તનો કહ્યો તેનું કારણ શું?
-આ પ્રશ્નના ઉત્તરને માટે જ સૂત્રકારે પ્રસ્તુત સૂત્રની રચના કરી છે
– બાકી ઘર્માસ્તિકાય આદિ દ્રવ્યની માફક જીવ દ્રવ્ય પણ અમૂર્ત છે તેમ છતાં જીવનું પરિમાણ વધે-ઘટે છે અને ધર્મ-અધર્મઆકાશનું પરિમાણ વધતું ઘટતું નથી તેમાં આ દ્રવ્યોનો સ્વભાવભેદ જ કારણભૂત છે. જીવ દ્રવ્યનો એવો સ્વભાવ છે કે તે નિમિત્ત મળતા પ્રદીપની જેમ સંકોચ અને વિસ્તારને પ્રાપ્ત કરે છે.
આથી જ સૂત્રકાર મહર્ષિ પણ સૂત્રમાં આ જ શબ્દો જણાવે છે કે :
–“દીવાની જેમ જીવ દ્રવ્યના પ્રદેશોમાં પણ સંકોચ અને વિસ્તારનો સ્વભાવ માનેલો છે આ જ કારણથી તેનો અવગાહલોકના અસંખ્યાતભાગ થી લઈને સંપૂર્ણ લોકાકાશ પર્યન્ત સંભવે છે.”
જીવપ્રદેશોનો દીપકની જેમ સંકોચ અને વિસ્તાર થવાથી જીવની ભિન્ન ભિન્ન અવગાહના થાય છે.”
જ પ્રવેશ:-પ્રદેશનાલક્ષ્મપૂર્વકહેવાઇગયાછે.છતાંજીવને આશ્રીને જયારે પ્રદેશનો ઉલ્લેખ કરેલોછેત્યારેશ્રી સિધ્ધસેનીયટીકામાંતેનુંવિશિષ્ટલક્ષણનધેછેક્યાત્મન-કેશ: ટોપરેશરશિ માના: એક જીવના પ્રદેશ, લોકાકાશના પ્રદેશની રાશિ સમાન હોય છે.
* સંહાર-સ વ: સંકોચાવું - ઘટવું તે –સૂકા ચામડાની માફક પ્રદેશોના સંકોચ ને સંહાર કહે છે. -જીવના પ્રદેશોનું અવગાહ ક્ષેત્ર ઓછું થવું તે રૂપ સંકોચ જ વિસ:-
વિસ - વિકાસ-વિસ્તાર --પાણીમાં તેલની માફક પ્રદેશોના ફેલાવાને વિસ્તાર કહે છે. -જીવના પ્રદેશોનું અવગાહ ક્ષેત્ર વિસ્તરવું તે રૂપ વિસ્તાર. * પ્રવીપવત-દીવાની જેમ, આ એક દૃષ્ટાન્ત છે.
જે રીતે દીવાનો પ્રકાશ જે-તેક્ષેત્રાનુસાર સંકોચ કે વિસ્તાર પામે છે તે રીતે જીવના પ્રદેશો પણ સંકોચ કે વિસ્તાર પામે છે.
प्रदीपः (इति) विशिष्टज्वालात्मकः प्रतिबद्धसंघातपरिवार:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org