________________
૩૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [4] સૂત્રસાર-પ્રત્યેક]જીવના પણ (અસંખ્યાતા પ્રદેશો છે)
[5]શબ્દજ્ઞાન - નીવર્ય - જીવન પ્રત્યેકજીવન વ - પણ, અને 0 [6]અનુવૃત્તિ -
મ ધ્યેય: પ્રશાં • સૂત્ર ૫:૭ U [7]અભિનવટીકા - પૂર્વસૂત્ર ની જેમ આ સૂત્રમાં પણ સૂત્રકાર મહર્ષિ જીવના અસંખ્યાત પ્રદેશનું કથન કરે છે. તેથી જ ઉપરોકત સૂત્રઃ ૭ યા : પ્રવેશ ની અનુવૃત્તિ અત્રે લીધેલી છે. પ્રસ્તુત સૂત્રમાં તો બે પદ જ કહ્યા છે નીવર્ય અને ૨
ગીવર્ય:- ગીવ શબ્દ ની વ્યાખ્યા પૂર્વે નીવતત્વ રૂપે કરાયેલી છે. પછી બીજા અધ્યાયમાં નવત્વ એ પારિણામિક ભાવ સાથે પણ તેની ટીકા કરાયેલી છે. જીવોના ભેદને આશ્રીને પણ વિસ્તૃત ચર્ચા થયેલી છે. આ રીતે આ શબ્દની પરિભાષા સુવિદિત છે છતાં તેનું અહીં વ્ય સ્વરૂપે કિચિંત વકતવ્ય જરૂરી છે.
–સામાન્યથી જ્ઞાનદર્શન ઉપયોગ સ્વભાવ થી જીવ ઓળખાવાય છે પણ તે લક્ષણ થી જીવની સામાન્ય ઓળખ અપાયેલ હતી
– થોડી વિશેષ ઓળખ આપવા માટે સકલ જીવ રાશિને નારકાદિ ચાર ભેદે જણાવી જીવ, નારક-દેવ-મનુષ્ય-તિર્યંચ એ ચાર પર્યાય ભેદે પણ હોઈ શકે.
–દવ્ય સ્વરૂપે તો અનંતા છે. કેમ કે પ્રત્યેક નીવ એક સ્વતંત્ર દ્રવ્ય છે. અથવા વ્યકિત રૂપ છે-સિધ્ધસેનીય ટીકામાં કહ્યા મુજબ ગીવર્ય % વ્યરિતિ | અર્થાત્ અહીં પ્રત્યેક નવ ને એક સ્વતંત્ર દ્રવ્ય રૂપ ગણવા માટે જ વ્યક્તિ તરીકે અલગ ઓળખ આપી છે. * જે –અહી ૨ અનુવૃતિ ને માટે મુકેલ છે.
-च शब्देन असङ्घयेयप्रदेशतामात्मन्युनुसन्धते ।
–પૂર્વસૂત્રમાં રહેલ મસયેય: પ્રદ્શા: આ સૂત્રમાં ગીવ શબ્દ સાથે પણ સંબંધિત હોવાથી વ થકી તેનું અનુકર્ષણ કરેલ છે
–ધર્મ-અધર્મ(ક લોકાકાશ) ના અસંખ્ય પ્રદેશોની માફક નીવ ના પણ અસંખ્ય પ્રદેશો જ કહ્યા છે પરંતુ જીવના સંકોચ-વિસ્તારની વિશેષતાને લીધે આ સૂત્ર જૂદું દર્શાવવા છતાં પણ પૂર્વસૂત્ર સાથે સંબધ તો છે જ. તે જણાવવાને માટે પણ ૧ નું વિધાન સમજી શકાય છે
વિશેષ - એક જીવના પણ અસંખ્ય પ્રદેશો છે તે વાત ને કેટલીક વિશેષતા સહિત જણાવાય છે. તે આ રીતે -
જ જીવો અનંત છે, પણ પ્રત્યેક જીવના પ્રદેશો અસંખ્યાત છે.
# પ્રત્યેક જીવના અસંખ્યાત પ્રદેશો સમાન છે એટલે કે એક જીવના જેવા અસંખ્યાત પ્રદેશ છે, તેવાજ બીજા જીવના અસંખ્યાત પ્રદેશ છે તેવાજ ત્રીજા જીવના અસંખ્યાત પ્રદેશ છે અને એવાજ પ્રત્યેક જીવના અસંખ્યાત પ્રદેશો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org