________________
અધ્યાય: ૫ સૂત્રઃ ૪૪
૧૭૩
(અધ્યાયઃ૫-સુત્રઃ૪૪) U [1]સૂત્રહેતુ- અરૂપી એવા જીવ દ્રવ્યમાં અપવાદ રૂપે આદિમાનું પરિણામો ને જણાવવા આ સૂત્રની રચના થયેલી છે.
U [2] સૂત્ર મૂળ “વોનોપયો નીવે; 1 [3] સૂત્ર પૃથકક-યોm - ૩૫યોગો નીવે; U [4]સૂત્રસાર-જીવોમાં યોગ અને ઉપયોગ એ બે પરિણામો આદિમાનુ છે. U [5]શબ્દજ્ઞાનઃયો-યોગ,પૂર્વે સૂત્ર :૨માં કહેવાયેલ છે. ૩પયો:- ઉપયોગ, પૂર્વે સૂત્ર ૨૮ માં કહેવાયેલ છે. U [6]અનુવૃત્તિઃ- (૧)તાવપરિણામ: સૂત્ર પ૪૧ થી પરામ ની અનુવૃત્તિ
- (ર)મવિવુિ સૂત્ર-પ૪૨ થીમવમાન શબ્દની અનુવૃત્તિ U (7અભિનવટીકા - જો કે જીવઅરૂપીજ છે. અને પૂર્વ સૂત્રઃ૪૨ના ભાષ્યાનુસાર ગર્વ અરૂપી દ્રવ્ય હોવાથી તેના પરિણામ અનાદ્રિ કહેલ છે. તો પણ સૂત્રકાર મહર્ષિ તેનો અપવાદ જણાવવા આ સૂત્રની રચના કરે છે. અને જણાવે છે કે -
યોગ અને ઉપયોગ નામના જીવમાંના પરિણામ આદિવાળા છે. * योग:- योजनंयोगः -पुद्गलसम्बन्धात् आत्मन: वीर्यपरिणतिविशेष: –પુલના સંબંધથી આત્મામાં ઉત્પન્ન થતો વીર્યનો પરિણામ વિશેષ તે યોગ છે. - પૂર્વે સૂત્ર રર૬ વિપ્રદ તૌ કર્મયો: સૂત્રની ટીકામાં યોગ શબ્દની વ્યાખ્યા કરાઈ હતી
– હવે પછી અધ્યાય-ઇના સૂત્રમાં પણ યોગ ની વ્યાખ્યા કરતા યુવાન:યો; એ પ્રમાણે સૂત્રકારે કહેલું છે. જેની વિશેષ ચર્ચા અહીં ન કરતા હવે પછીના સૂત્રમાં અર્થાત .૬-ટૂ-૨ માં જ કરેલી છે.
જ યોગના પંદર ભેદ (૧)ઔદારિક કાયયોગ (૨)ઔદારિક મિશ્ર કાયયોગ (૩)વૈક્રિયિક કાયયોગ (૪) વૈક્રિયિક મિશ્ર કાયયોગ (૫)આહારક કાયયોગ (ક)આહારક મિશ્ર કાયયોગ (૭)કાર્પણ યોગ-એ સાત કાયયોગ
સત્ય, અસત્ય, સત્યાસત્ય, અસત્યાસત્ય રૂપ ચાર વચન યોગ અને એજ ચાર મનો યોગ એમ કુલ ૧૫યોગ કહ્યો છે..
उपयोग: उपयोजन उपयोग: -चैतन्यस्वभावस्य आत्मनः ज्ञानदर्शन लक्षण: -જ્ઞાન અને દર્શન ઉપયોગ છે. -પૂર્વેસૂત્ર ૨૮૩૫યોગો ક્ષણ તથા સૂત્ર ૨:૧ વિદ્યોતુ માં ઉપયોગના
*દિગમ્બર પરંપરામાં આ સૂત્ર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org