________________
૧૭૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કેમ કે બાકીના દ્રવ્ય પ્રત્યક્ષ ગ્રાહ્ય નથી પણ આગમ પ્રમાણ ગ્રાહ્ય છે.
-૩ રૂપી દ્રવ્યોમાં પરિણામોની અનેકવિધતામાં આદિ પરિણામોને પ્રાધાન્ય છે. જયારે અરૂપિ દ્રવ્યોમાં અનાદિ પરિણામોને પ્રાધાન્ય છે તેવો પણ તર્ક કેટલાંક કરે છે.
જો કે આ કે આવા તર્કોની સંગતતા કે સત્ય હકિકતનો નિર્ણય બહુ શ્રતો કે કેવલી ભગવંતો જ કરી શકે. છતાં- અમેપૂર્વસૂત્રની ટીકામાં રજૂ કરેલથી માવતીનીનો સૂત્રપાઠ પણ પુદ્ગલોને આદિ પરિણામ વાળા હોવાનું સ્પષ્ટ જણાવે છે. કદાચ મતિમંદતાથી અમારા સંશોધનમાં ક્ષતિ હોય તો પણ જે વાત સૂત્રકારે સૂત્રમાંકરી સ્વોપજ્ઞ ભાષ્યમાં કરી અને હારિભદ્રીય વૃત્તિમાં પણ જેનો ઉત્તર આપવા માટે વૃત્તિની રચના કરી છે તેના આધારે પરિણામોના આ બે ભેદ આ રીતે જ છે તેવું સ્વીકારવું જ રહ્યું
0 [B]સંદર્ભ૪ આગમ સંદર્ભઃ-पोग्गलस्थिकायं रविकायं * भग.श.७-उ-१० सू. ३०५-३ પંવિદે પોપઢે પરિણામે તે નહીં વન...ધરસ BIH...સંતાને પરિણામે
જ મા. શ.૮, ૩.૦, . રૂ૫૬-૧ –સાવીય વિસ વધે તિવિષે પરિણામ . શ.૮,૩૨,. ૩૪૬
[પુદ્ગલ રૂપી છે, તે વર્ણાદિ પાંચ ભેદે છે. પુદ્ગલ સાદિ સપર્ય વસિત ગણાવેલા છે. આ બધાંને આધારે રૂપી-પુદ્ગલોને આદિમાન પરિણામ વાળા કહ્યા છે.
૪ તત્વાર્થ સંદર્ભઃપુદ્ગલ- (૧) પિન: પુત્ર: સૂત્ર-૧:૪
(૨) અરસાચવર્ણવત્ત: પુત્રી :: સૂત્ર. ૧:૨૩ [9]પદ્યઃ (૧) પ્રથમ પદ્ય આ પૂર્વે સૂત્રઃ૪૦માં કહેવાઈ ગયું છે (૨) સૂત્રઃ૪૩-૪૪નું સંયુક્ત પદ્યઃ
રૂપાદિરૂપે પુદ્ગલ દ્રવ્ય આદિમાનને નિત્ય રહ્યું
જીવોમાં વળી યોગોપયોગે આદિમાન તે બન્યું ખરું [10]નિષ્કર્ષ-પુદ્ગલોને પ્રત્યક્ષ ગ્રાહ્ય ગણીને કે અન્ય કોઈ અગમ્ય કારણોસર પણ આદિમાન પરિણામી કહ્યા અર્થાત્ પુદ્ગલ એ સ્પર્શાદિ વીસ ભેદ,તે ભેદોની તરતમતા, તે ભેદોના મિશ્રભેદ આદિ અનેક કારણોથી સાદિ સપર્યવસિત પરિણામી કહેવાય છે.
સાદિ સપર્યવસિતનો અર્થ જ અનિત્ય છે. જે નિત્ય છે તે સાથે જ રહેવાનું છે. અને જો નિત્ય તત્વની પ્રાપતિ કરવી હશે તો અનિત્ય તત્વો ને દૂર કરવા પડશે તેથી આદિમાન્ પરિણામી એવા શરીર-કર્મો આદિ પુદ્ગલોનો સર્વથા ત્યાગ કરી અનાદિ પરિણામી એવા શુધ્ધ આત્મ દ્રવ્યને પ્રાપ્ત કરવું.
_ _ _ _ _
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org