SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૧૩ જ ગણાય છે ર૬ ની નહીં. સૌધર્મકલ્પના ૧૩પ્રતરે ઉત્કૃષ્ટ સ્થિતિનું યંત્ર પ્રિતર | | ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ સાગરોપમ ,, | | | | | | | | | | | | | ઉપરોકત કોષ્ટકમાં સૌધર્મકલ્પના પ્રત્યેકમતરે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિનું માપસાગરોપમમાં જણાવેલ છે. જેમ કે પ્રથમ પ્રતરે ૨/૧૩ સાગરોપમની દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. -અહીં જેટલા પ્રતર એટલા ભાગ કરવાના હોવાથી છેદમાં ૧૩ લીધા છે. અને કુલ સાગરોપમ બે હોવાથી ભાગમાં ૨ ની સંખ્યા મુકી છે. તેથી ૨/૧૩ થયા છે. પછી પ્રત્યેક પ્રતરની સંખ્યામુજબનો ગુણાંક લીધો છે. જેમકે પ્રતરત્રીજુંર/૧૩*૩=૪/૧૩થયા એ રીતે 0 [B]સંદર્ભઃ૪ આગમસંદર્ભ-સૂત્ર ૪:૩૪ નો આગમ પાઠ સૂત્ર ૪:૩૬ માં સાથે સાથે આપેલ છે. ૪ તત્વાર્થ સંદર્ભ જધન્ય સ્થિતિ સૂત્ર ૪:૩૨ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)સૌઘર્મદિવો ની સ્થિતિ બૃહત્ સંગ્રહણી ગાથા ૧૨ (૨)સૌધર્મદેવીની સ્થિતિ બૃહત્ સંગ્રહણી ગાથા ૧૭ (૩)સૌધર્મ કલ્પ પ્રતર સંખ્યા બૃહત્ સંગ્રહણી ગાથા ૧૮ (૪)સૌધર્મ કો પ્રતર દીઠ આયુ બૃહત્ સંગ્રહણી ગાથા ૨૦-૨૧ (પ)સૌધર્મ કલ્પ પ્રતર દીઠ આયુ ક્ષેત્રલોક પ્રકાશ સર્ગ ૨૬ શ્લોક ૫૩૧ થી ૫૩૭ U [9]પદ્યઃ- બંને હવે પછીના સૂત્ર માં મુકેલું છે. U [10]નિષ્કર્ષ - સૂત્ર ૪:૩૨થી સ્થિતિ વિષયક વર્ણન જ ચાલુ છે સ્થિતિ સિવાય કોઈ વિષયની પર્શના ન હોવાથી નિષ્કર્ષ પણ સ્થિતિ પ્રકરણને અંતે એકસાથેજ કહેવાયો છે. 0 0 0 0 0 0 (અધ્યાયઃ૪-સૂત્રઃ૩૫) 1 [1]સૂત્ર હેતુ - આ સૂત્ર થકી ઇશાન કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિને જણાવે છે. U [2]સૂત્ર મૂળ:- ઓપો ૨ U [3]સૂત્ર પૃથક-સ્પષ્ટ છે. U [4]સૂત્રસારઃ- [ઇશાન કલ્પના દેવોના આયુષ્યનું ઉત્કૃષ્ટ પ્રમાણ બે સાગરોપમ કરતા કંઈક] અધિક છે. *દિગમ્બર પરંપરામાં સૂત્ર ૪:૩૩,૪:૩૪ અને ૪:રૂપ નું એક સંયુકત સૂત્ર બનાવાએલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005034
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy