________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૧
–૨૫૬, પાંસળી ધરાવતા – શ્રેષ્ઠ સંઘયણ અને સંસ્થાન વાળા, સુંદર દેખાવના, સુગંધી શ્વાસોચ્છવાસ વાળા, નિરોગી શરીર વાળા હોય છે.
૩૯ દિવસ અપત્ય યુગલનું પાલન કરી નિયમા સ્વર્ગે જનારા છે.
--તે દેવકુરુ ઉત્તરકુરુ મધ્યે ૫-૫ દૂહો આવેલા છે. બંને દૂહોની શ્રેણી ની આસપાસ કંચનગિરિ પર્વતો છે. દરેક દૂષની પૂર્વ તરફ દશ ને પશ્ચિમ તરફ દશ એ રીતે કુલ [૧૦×૧૦૪૨] ૨૦૦ કંચન ગિરિ પર્વતો છે.
– તે ઉત્તરકુરુ પૂર્વાર્ધ મધ્યે જંબૂ નામે વૃક્ષ છે
– તે દેવકુરુ પશ્ચિમાર્ધ મધ્યે શાલ્મલી નામે વૃક્ષ છે. - આ બંને વૃક્ષો સંપૂર્ણ પૃથ્વીકાયાત્મક છે.
―
જંબુદ્રીપ સંબંધિ અન્ય વિશેષ માહિતી – અતિ સંક્ષિપ્તમાં ઃ
આ જંબુદ્રીપમાં છ કુલિંગર ઉપર છ મહાદૂહો છે જે પ્રત્યેક દૃહમાં એક એક દેવીનો નિવાસ છે.
1
- આ જંબુદ્રીપમાં કુલ ૯૦ મહાનદી છે – સાત ક્ષેત્રની બે-બે એટલે ૧૪. +૩૨ વિજયની ૨-૨ એટલે ૬૪, + અંતર્નદી ૧૨ એમ કુલ ૯૦
- આ જંબુદ્રીપમાં ૯૦ નદીને આશ્રીને ૯૦ પ્રપાતકુંડો છે.
- આ જંબૂટ્ટીપમાં કુલ ૨૬૯ મુખ્ય પર્વતો આવેલા છે.
www.m
૯૩
-
– તેમાં ૨૦૦ કંચનગિરિ, ચિત્રાદિ-૪, વૃત્તવૈતાઢ્ય-૪ એ ૨૦૮ સિવાયના ૧૬ વક્ષસ્કાર, ૪ ગજદંતા, ૩૪ વૈતાઢ્ય, ૬ કુલગિરિ અને મેરુ, એ એકસઠ પર્વત ઉપર કુટ/ શિખરો આવેલા છે જેની સંખ્યા ૪૬૭ ની છે અર્થાત્ કુલ કુટ – ૪૬૭ છે.
* [8] સંદર્ભ :
આગમ સંદર્ભ : વિષયામાળે જ નમ્ન. વક્ષ.-૧ સૂ. ૧૧ जम्बुदीपे छ वासहरपव्वता पण्णता, तं जहा चुल्लहिमवंते, महाहिमवंते, निसढे, नीलवंते, रुप्पि, सिहरी સ્થા.-૬ મૂ.૧૨૨/૨
× અન્ય ગ્રન્થ સંદર્ભ:
(૧) ક્ષેત્ર લોક પ્રકાશ : સર્ગ – ૧૬,૧૭,૧૯
(૨) બૃહત્ ક્ષેત્ર સમાસ : ગાથા ૨૨ થી ૧૭૮, ૨૫૩ થી ૨૫૮
(૩) લઘુ ક્ષેત્ર સમાસ : ગાથા – ૧૨, ૨૧ થી ૩૫, ૬૪, ૧૨૬ થી ૧૬૭ (૪) જંબૂદ્બીપ સમાસ (૫) જંબૂદ્વીપ સંગ્રહણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org