________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૧
ભૂ ભૂમિમાં કેટલો છે? ,વકઈ વસ્તુનો બનેલો છે? કૂ-તેના પર આવેલા ક્ટ,. ત્યાં આવેલ દૂહન ત્યાંથી નીકળતી નદી,ખં ૧૦માંથી તેના ખંડ કેટલા છે ]
૧. લઘુહિમવંત પર્વતઃ ભરત ક્ષેત્ર અને હિમવંત ક્ષેત્રનો વિભાગ કરતા એવા આ પર્વતની લે. ૨૪૯૩ર યો. ૫. ૧૦પર યો. ૧૨ કળા, ઉ. ૧૦૦યો., ભૂ. ૨૫યો. ભૂમિમાં, વ. સુવર્ણ નો બનેલો, વર્ણ પીળો, કૂ, તેના ઉપર-૧૧ ફૂટ આવેલા છે, દૂ. પદ્મનામે દૂહછે, ન. તેના પૂર્વમાંથી ગંગાનદી–પશ્ચિમમાંથી સિંધુ નદી- ઉત્તરમાંથી રોહિતાશા નદી નીકળે છે, ખં– ૧૯૦ ખંડ માં આ પર્વત ૨ ખંડ પ્રમાણ છે.
૨. મહાહિમવંત પર્વતઃ હોમવંત અને હરિવર્ષ ક્ષત્રનો વિભાગ કરતો એવો આ પર્વત છે–તેની લે. પ૩૯૩૧ યો. કકળા છે, ૫.૪૨૧૦યો. ૧૦યો. , ઊં૨૦૦યો., ભૂ. ૫૦ યોજન ભૂમિમાં, વ. સુવર્ણનો બનેલો વર્ણ- પીળો છે, કુ. તેના ઉપર ૮ ફૂટ આવેલા છે, દૂ. મહાપદ્ધ નામે દૂહ છે, ન. દક્ષિણે રોહિતાશા લ ઉત્તરે હરિકાંતા નદી નીખળે છે, અંતે ૧૯૦ખંડમાં ૮ ખંડ પ્રમાણનો છે. - ૩. નિષધ પર્વતઃ હરિવર્ષ અને મહાવિદેહ ક્ષેત્રની મધ્યમાં આવેલા આ પર્વતની નં. ૯૪૧૫યો., ૫. ૧૬૮૪૨ યો. ૨ કળા, ઉં. ૪00 લો. છે. ભૂ, ભૂમિમાં ૧૦૦ યો. છે, વ. તપનીય સુવર્ણનો બનેલો અને લાલ વર્ણ નો છે, કુ. તેના ઉપર ૯ ફૂટ આવેલા છે-૬.તિગિંચ્છિનામદૂહછે, ન. દક્ષિણે હરિસલિલા અને ઉત્તરે શિતોદાનામક નદી છે. ખ. ૧૯૦ ખંડપ્રમાણ જંબૂઢીપદ આ પર્વત ૩૨ ખંડ પ્રમાણ છે.
નોંધઃ ૪-૫-કુલગિરિ અનુક્રમે ૩-૨-૧ જેવા હોવાથી તેના માપોમાં સામ્ય છે.
૪. નીલવંત પર્વત મહાવિદેહ અને રમ્યકક્ષેત્રના મધ્યમાં આવેલ આ પર્વતની ૯.૯૪૧૫યો. ૫. ૧૬૮૪ર યો. ૨ કળા, ઉં.૪૦૦યો. છે, ભૂ. ૧૦૦યો. ભૂમિમાં છે, વ. વૈડૂર્યરનનો બનેલો, નીલલીલા) વર્ણનો છે, કુ. તેના ઉપર-૯કૂટ, કેસરી નામનો દૂહછે, ન. ઉત્તરે નારીકાંતા અને દક્ષિણે સીતાનામની નદી નીકળે છે. ખં ૧૯૦ ખંડ પ્રમાણ માંથી ૩૨ ખંડ પ્રમાણનો છે.
૫. રૂકમી પર્વતઃ રમ્યક અને હૈરણ્યવંત ક્ષેત્રનો વિભાગ કરતો આ પર્વત છે. તેની લ. પ૩૯૩૧ યો.– કળા, ૫.૪૨૧૦યો. ૧૦ કળા , ઉં. ૨૦૦યો. છે. ભૂ.૫૦ યો. ભૂમિમાં છે, વ. રૂપનો બનેલો, શ્વેત વર્ણનો છે, કૂ, તેના ઉપર – ૮ કૂટ, . મહાપુંડરિક દૂહ આવેલા છે, ન. તેની ઉત્તરે રૂધ્યકૂલા અને દક્ષિણે નરકાંતા નદી નીકળે છે. . તે ૧૯૦માંથી અખંડ જેટલું પ્રમાણ ધરાવે છે.
૬. શિખરી પર્વતઃ હૈરણ્યવંત અને ઐરાવત ક્ષેત્રનું વિભાજન દર્શાવતા આ પર્વતની. ૨૪૯૩રયો..પ. ૧૦૫ર યો. ૧૨ કળા, ઉં. ૧૦૦યો. છે, ભૂ.૨૫યોજન ભૂમિમાં છે. વ. સુવર્ણનો બનેલો અને પીળા વર્ણનો છે. કુ. તેના ઉપર – ૧૧ ફૂટ, ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org