________________
તત્ત્વાધિગમ સૂત્ર અભિનવટીકા ગયા. બાદ, શીતા નદીના કિનારે વિજય નામનું દ્વાર છે. એ રીતે ચારે દિશામાં એક એક દ્વાર આવેલું છે. - આ ધાર ૪ યોજન પહોળાં અને ૮ યોજન ઉંચા છે અને દ્વારની બંને બાજુની ભીંતોનો બારશાખનો ભાગ એક-એક ગાઉ પહોળો છે.
આ રીતે જમ્બુદ્વીપનું સામાન્ય વર્ણન કર્યુ-તેની અંદરના ક્ષેત્ર-પર્વતો વગેરે હવે પછીના બે સૂત્રોમાં કહેવાશે.
૪. યોગન:–યોજન શબ્દનો પ્રયોગ આ શાસ્ત્રીય માપોમાં વારંવાર જોવા મળે છે. આ સૂત્રમાં પણ એક લાખ યોજના નો વિષ્ફલ્મ એટલે કે વિસ્તાર જણાવેલો છે
જેમ કે- લઘુક્ષેત્ર સમાસ ગાથા ૧૨ માં લખ્યું કે-जम्बूद्दीव पमाणांगुलि जोअणलक्खवट्ट विक्खंभो। -- જમ્બુદ્વીપ પ્રમાણંગુલ વડે એક લાખ યોજન...........છે. - તેથી યોજન શબ્દની વ્યાખ્યા જણાવવી આવશ્યક છે.
અહીં પ્રમાણાંગુલ થકી ૧ લાખ યોજન કહ્યો એટલે સર્વપ્રથમ “અંગુળ''શબ્દનું સ્વરૂપ જાણવું જોઈએ – આ “અંગુળ''(આંગળ) ત્રણ પ્રકારના છે. (૧) ઉત્સવ આંગળ (૨) પ્રમાણ આંગળ (૩) આત્મા-આંગળ
જ ઉભેઘ અંગુલ – સૂક્ષ્મ અને વ્યવહારિક એમ બે પ્રકારના પરમાણું છે. – અનંત સૂક્ષા પરમાણુંઓને એક વ્યવહારિક પરમાણું થાય. આ વ્યવહારિક પરમાણું પણ એટલો સૂક્ષ્મ છે કે તીવ્ર ધારદાર શસ્ત્રથી પણ તેના બે ભાગ થઈ શકતા નથી. ૧ અનંતા વ્યવહારિક પરમાણુંઓની -૧ ઉશ્લલ્સ શ્લેણિકા ૮ ઉલ્લણ શ્લણિકા
-૧ ગ્લણ શ્લણિકા ૮ ગ્લણ શ્લસિકાએ
-૧ ઉધ્વરણ ૮ ઉધ્વરેણુએ
-૧ ત્રસરેણુ ૮ ત્રસરેણુએ
-૧રથરેણુ ૮ રથરેણુએ
-૧ કુરુક્ષેત્ર યુગલિકના માથાનો વાલાઝ ૮ કુરુક્ષેત્ર યુગલિકના માથાનો વાલાગ્ર -૧હરિવર્ણયુગલિકના માથાનો વાલાઝ ૮ હરિવર્ણ યુગલિક માથાનો વાલાગ્ર -૧ હૈમવત. યુગલિક માથાનો વાલા... ૮ હૈમવત. યુગલિક માથાનો વાલાગ્ર -૧ મહાવિદેહના મનુષ્યના માથાનો વાલાઝા ૮ મહાવિદેહના મનુષ્યના માથાનો વાલાઝ-૧ ભરત ના મનુષ્યના માથાનો વાલાગ્ર ૮ ભરત ના મનુષ્યના માથાનો વાલાઝ – ૧ લીખ થાય ૮ લીખે
– ૧ જૂ ૮ જૂ એ
-૧ચવનો મધ્યભાગ ૮ યવના મધ્યભાગે
-૧ ઉત્સધ અંગુલથાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org