________________
e
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
-રૂ. તનમધ્યે—ઉપર કહેવાયું તેમ અસંખ્ય દ્વીપ-સમુદ્રોની મધ્યે રહેલો તે જંબુદ્રીપ કે જેની મધ્યે બીજો કોઇ દ્વીપ કે સમુદ્ર નથી.
૪. વૃત્ત:—ગોળ -[વિશેષ વ્યાખ્યા પછી અલગ કરી છે]
– કુંભારના ચાકડાના જેવી આકૃતિ છે જેની તેવો ગોળ જંબુદ્વીપ બંગડીના આકાર જેવો ગોળ નહીં.
B
ઉકત ચાર વિશેષણો જેને લાગુ પડે છે તેજ જંબુદ્રીપની અહીં વાત કરીછે. તે સિવાયના કોઇ જંબુદ્રીપ અહીં લેવા નહીં.
* વિશેષ:--
-૧- મેદુ-નામિઃ [જેમાં મેરુ પર્વત નું વર્ણન પછી અલગ કરેલ છે]
-નાભિ જેમ શરીરના મધ્યભાગમાં રહેલી – આવેલી હોય છે તેમ મેરૂપર્વત પણ જંબુદ્રીપની બરોબર મધ્યમાં આવેલો હોવાથી તેને જંબૂદ્ધીપની નાભિની ઉપમાં આપી છે. તેથી સૂત્રમાં જંબૂદ્વીપ નું મેનૂનામિ: એવું વિશેષણ મુકયું છે. मेरुरस्यनाभ्याम् मेरुर्वाऽस्य नाभिः इति मेरूनाभि:
નામિ શબ્દ મધ્યવચન દર્શાવે છે.તેથી મેરૂ છે મધ્યમાં જેને એવો અર્થ અહીં થશે .મતલબ કે જંબુદ્રીપના બરાબર મધ્ય ભાગમાં મેરૂ પર્વત રહેલો છે.
૨. વૃત્તઃ– ગોળ, કુંભારના ચક્ર સમાન ગોળ
– જંબુદ્રીપ ગોળાકાર છે તે દર્શાવવા અહીં વૃત્ત વિશેષણ મુકેલ છે.
– સૂત્રમાં મુકાયેલ વૃત્ત શબ્દ નિયમને માટે છે.- લવણ આદિ અસંખ્યાત દ્વીપસમુદ્ર વલય આકૃતિ જેવા ગોળ છે. જયારે જંબુદ્વીપ પ્રતર આકૃતિ જેવો ગોળ છે.
-અહીંપ્રત વૃત્તિએવો શબ્દ વાપરવાથી કોઇવિપરીત અર્થનું ગ્રહણ થઇ શકતું નથી જેમકે આ જંબુદ્રીપ ચોરસ નથી, ત્રિકોણ નથી. અન્ય કોઇ આકૃતિ વાળો નથી પણ ગોળ જ છે. તે પણ વાયવૃત્ત નથી પણ પ્રતરવૃત્ત જ છે.
-૩- જંબુદ્રીપઃ— જંબુદ્વીપ સંબધિ અધિકાર અનેક શાસ્ત્ર તથા ગ્રન્થોમાં જોવા મળે છે. જેમકે સામાન્ય થી પ્રકરણ ગ્રન્થોમાં જંબૂદ્વીપ સંગ્રહણી થી માંડીને નમ્બૂદીપ પ્રાપ્ત નામક આગમ શાસ્ત્ર સુધી તેનું વ્યાખ્યાન થયેલું છે.
-આ જંબુદ્રીપ સર્વ દ્વીપ સમુદ્રોની વચ્ચે આવેલો અને સૌથી નાનો દ્વીપ છે – પૂર્ણિમાના ચંદ્ર જેવો ગોળ અને સપાટ આકૃતિ વાળો છે.
– એક પલ્યોપમના આયુષ્યવાળા તથા મહાન સમૃધ્ધિવાળા અનાર્દત નામના અધિષ્ઠાયક દેવના આશ્રય રૂપ અને વિવિધરત્નમય એવા ‘‘જમ્મૂ’’ નામના વૃક્ષ પરથી એનું ‘‘જંબુદ્રીપ’’ નામ પડેલું છે
-
- આ જંબુદ્રીપ એક લાખ યોજન લાંબો એકલાખ યોજન પહોળો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org