________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૮
૬૫
અનંત સંખ્યાના નવ પ્રકારોઃ -૧-જધન્ય પરિત અસંતુઃ ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત સંખ્યામાં એક ઉમેરતાં જે સંખ્યા આવે તે જધન્ય પરિત અસંતુ કહેવાય.
-૨-મધ્યમપરિdઅનંતુ જધન્ય પરિત અનંત અને ઉત્કૃષ્ટ પરિdઅનંતાની વચ્ચે બધીજ સંખ્યાને મધ્યમ પરિત અસંતુ કહે છે.
-૩- ઉત્કૃષ્ટ પરિત અસંતુઃ જધન્ય પરિત્ત અનંત સંખ્યાનો રાશી અભ્યાસ કરતાં જે સંખ્યા આવે તેમાં એક ન્યૂન સંખ્યાને ઉત્કૃષ્ટ પરિત અસંતુ કહેવાય.
-૪-જધન્ય યુકત અનંતુ ઉત્કૃષ્ટ પરિત અનંત સંખ્યામાં એક ઉમેરતાં જે સંખ્યા આવે તેને જધન્ય યુકત અનંત કહેવાય.
-પ-મધ્યમ યુકત અજંતુ – જધન્ય યુકત અનંત અને ઉત્કૃષ્ટ યુકત અનંતુ ની વચ્ચેની કોઈપણ સંખ્યા તે મધ્યમ યુકત અનંત કહેવાય.
-- ઉત્કૃષ્ટ યુકત અનંતુ -૭- જધન્ય અનંત અનંત -૮-મધ્યમ અનંત અસંતુ
– ઉત્કૃષ્ટ અનંત અસંતુઃ શ્રી અનુયોગ દ્વારા અદિ સૈદ્ધાંતિક મતે તો ઉત્કૃષ્ટ અનંત અનંતુ જેવી કોઈ સંખ્યા જ નથી. કાર્મગ્રંથિકમતે ઉત્કૃષ્ટ અનંતમાનેલું છે. સવો યં अणंताणतयं नत्थि अनुयोग दारा.
[8] સંદર્ભઃ
આગમ સંદર્ભઃ (१) जंबूदीपंणाम दीवं लवणे णामं समुदे वट्टे वलयागार संठाण संठिते सव्वतो . समंता संपरिक्खताणं चिछूति- जीवा. प्र.३-उ-.२.सूत्र १५८९ (२) जंबूदीवाइया दीवा लवणादीया समुद्रा संठाणतो-दुगुणा दुगुणे पडुप्पाएमाणा पविरत्थमाणा जीवा.प्र.३.२.सूत्र.१२३ ज्योतिष देवांतर्गत: द्वीपसमुदाधिकारः
તત્વાર્થ સંદર્ભ: જંબુદ્વીપનો વ્યાસ અને આકાર . રૂ, સૂત્ર-૨
અન્ય ગ્રન્થ સંદર્ભઃ (૧) ક્ષેત્ર લોક પ્રકાશઃ સર્ગ – ૧૫, શ્લોક ૬ થી ૧૨ (૨) લઘુ ક્ષેત્ર સમાસ –ગા. ૧૨ (૩) બૃહત્ ક્ષેત્ર સમાસ ગા. ૩ (૪) બૃહત ક્ષેત્ર સમાસ ગા. ૮૦,૮૪,૮૫ (૫) કર્મગ્રંથ-ગા. ૭૧ થી ૮૪.
[9] પદ્ય (૧) એક દ્વીપથી ઉદધિ બીજો, ક્રમ થકી દ્વીપ સાગરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org