________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ
૪૩
ઉપરોકત માહિતી કોષ્ટક રૂપે રજુ કરી છે-જેનો આધાર બૃહત્ સંગ્રહણી ગાથા ૨૩૫ થી ૨૩૮ છે. – વૃહત સંગ્રહણી- નિનામાન ક્ષમામા
જ જધન્યસ્થિતિની સૂચના – આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ વિશેના પ્રસ્તુત સૂત્રના સ્વોપાભાષ્યમાં જધન્ય સ્થિતિ માટે ફક્ત સૂચના આપી છે-qયચા / પુરતાત વચતા
આ સાતે નરકનાનારકજીવોની જધન્યઆયુરસ્થિતિ આગળ કહેવાશે. અધ્યાયઃ૪ સૂત્ર૪૩ અને ૪ નારા ૨ દ્વિતીયવિવું અને વર્ષાહિબ પ્રથમવાર
આ બંને સૂત્રનો સામાન્ય અર્થ અહીં રજૂ કરીએ છીએ. વિશેષ વ્યાખ્યા ચોથા અધ્યાયમાં કહેવાશે.
રત્નપ્રભાનાનારકજીવોનુ જધન્ય આયુ ૧૦,૦૦૦વર્ષનું છે. પછીની નરક માટે ક્રમશ: પૂર્વપૂર્વના ઉત્કૃષ્ટ આયુને પછી પછીની નરકનું જધન્ય આયુ કહયુ છે. અર્થાત્ | નરક | ૨ | ૩ | ૪ | ૫ | |૭ | જધન્યઆયુ | ૧-સા. ૩-સા. ૭-સા. ૧૦સ્સા. ૧૭ન્સા. ૨૨-સા.
સૂત્રઉપરાંત-સ્વોપન્ન ભાષ્યાદિથકીસત્રકાર મહર્ષિનરકવિશે બીજી પણ કેટલીક અગત્યની માહિતી જણાવે છે.
(૧) તિ:કઈનરકમાં કયા જીવોની ગતિ થાય? અથવા ક્યા જીવો કઈ કઈ નરકમાં ઉત્પન્ન થાય?
-અસંશી જીવો મરીને પહેલી નરકભૂમીમાં ઉત્પન્ન થઈ શકે છે. -ભુજપરિસર્પ જીવો મરીને પહેલી બે નરકભૂમી સુધી ઉત્પન્ન થઈ શકે છે. –પક્ષીઓ મરીને પહેલી ત્રણ નરકભૂમિ સુધી ઉત્પન્ન થઈ શકે છે. -સિંહ વગેરે મરીને પહેલી ચારનરકભૂમિ સુધી ઉત્પન્ન થઈ શકે છે. –સર્પ-ઉરપરિસર્પ વગેરે મરીને પાંચ નરકભૂમિ સુધી ઉત્પન્ન થઈ શકે છે. -સ્ત્રીઓ મરીને છ નરકભૂમિ સુધી ઉત્પન્ન થઈ શકે છે. –મનુષ્ય તથા અભ્યાદિ મરીને સાતે નરકભૂમિમાં ઉત્પન્ન થઈ શકે છે. (૨)માાતિ- કઈનરકમાંથી નીકળેલો જીવકેટલે સુપિલબ્ધિ પ્રાપ્ત કરી શકે? -પહેલી નરકભૂમિમાંથી જીવ મનુષ્યપણું પામીને ચક્રવર્તી થઈ શકે છે.
-પહેલી બે નરકભૂમિમાંથી નીકળેલો જીવ મનુષ્યપણું પામીને વાસુદેવ બળદેવ કેપ્રતિવાસુદેવ થઈ શકે છે.
-પહેલી ત્રણ નરકભૂમિમાંથી નીકળેલો જીવ મનુષ્યપણું પામીને તીર્થકર પદવી પામી શકે છે.
-પહેલી ચારે નરકભૂમિમાંથી નીકળેલો જીવ મનુષ્યપણું પામીને સામાન્ય કેવળી થઈ મોક્ષે જઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org