________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૫
૩૯
લીટી દોરવામાં આવે તો પણ તુરંત પાણી જયાં નુ ત્યાં એકઠું થઇ જાય છે. તેવી રીતે નારકીઓનું શરીર પણ છિન્નભિન્ન થઇ ને તત્કાલ આપમેળે જ ભેગું થઇ જાય છે ઉપસંહાર ઃ ભાષ્યકાર મહર્ષિ ઉપસંહાર કરતા જણાવે છે કે –
---
एवम एतानि त्रिविधानि दुःखानि नरकेषु नारकणां भवन्ति નરકમાંનારકીઓનેઆ પ્રમાણે ત્રણ પ્રકારનાદુઃખોહોયછે. હેત્ર, પરસ્પર ઉદીતિ, સંકિલષ્ટ અસુર-ઉદીરિત.આટલું ભાષ્ય કરીને વેદના અધિકાર સમાપ્ત કરેલ છે. ] [8] સંદર્ભઃ
♦ આગમ સંદર્ભ : વિં પતિય નું મંતે અસુરજુમા લેવા તર્જા પુઢવિ થયા य गमिस्संति य? गोयमा ! पुव्ववेरियस्स वा वेदण उदिरणयाए पुव्वसंगइस्स वा वेदण उवसामणयाए एवं खलु असुरकुमारा देवा तच्चं पुढविं गया य गमिस्संति य જ મળ. શ.રૂ-૪.૨-૧૪૪૨/૬.
તત્વાર્થસંદર્ભઃ
औपपातिक चरम. अ. २ . सूत्र. ५२ भवनवासिनो ऽसुर. अ. ४ -सूत्र . ११
♦ અન્ય ગ્રન્થ સંદર્ભ : ક્ષેત્ર લોક પ્રકાશ – સર્ગ ૧૮ રોજ ૭૨ થી ૮૨ ] [9] પદ્ય ઃ
૧. કૃષ્ણલેશી અસુરદેવા બહુજ નિર્દય કર્મથી નરક ત્રણને દુઃખ દેતા વાત સમજો મર્મથી
૨. સાત નરકમહીં પેલા ત્રણમાં પરમાધામી અસુરતણાં
દુ:ખો હોય બાકી ચારમાં તોયે પરસ્પર અતિ ઘણાં.
[] [10] નિષ્કર્ષ : સમગ્ર સૂત્રમાં સારભૂત વાત જણાઇ હોયતો તે એ છે કે નારકીઓને જે ભયંકર દુઃખ ભોગવવું પડે છે તે પરમાધામીને કારણે છે. અને આ પરમાધામીને આવા આસુરી આનંદ નું કારણ છે સંકિલષ્ટ અધ્યવસાયો.
– તેથી જયારે આત્મા ક્રુર પરીણામી બને, અધ્યવસાયો સંકલેશમય બને, જીવને ક્રુર અને આસુરી આનંદ માણવો ગમે ત્યારે મનને સતત પાછુ વાળવાની, અંકુશમાં રાખવાની કોશીશ કરવી. જેથી દેવગતિ મળવા છતા આવા પરમ-અધાર્મિક પણાને ન પામે પરંતુ શુભ અધ્યવસાય થકી શુભગતિને પામનારા બને. ઇ ઇ ] ઇ
gu
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org