________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
[] [10] નિષ્કર્ષ:
સૂત્રની ટીકામાં એક સુંદર વાત રજુ કરાઇ છે કે સમકિત દૃષ્ટિ નારક જીવો દુઃખ સહન કરે છે પણ બીજાને આપતા નથી કેવળ પોતાના પૂર્વકૃત કર્મોની વિચારણા કરે છે. આજ વાત પકડીને સૂત્રનો નિષ્કર્ષ કાઢેલ છે પૂર્વ ભવોમાં કેટલી સહનશીલતા કે સમતા કેળવી હશે? કેટલી શ્રધ્ધા હશેતેઓને? કે નરકમાં પણ તેમને દુઃખ સહેવાનું ઇષ્ટ માન્યું. ૩૩-૩૩ સાગરોપમ જેટલી ઉત્કૃષ્ટી સ્થિતિ પર્યન્ત બીજાને દુઃખ ન દેવું પણ પોતાની જ ભૂલો ને વિચારવી એ કંઇ નાની સુની વાત છે.?
૩૨
પણ મોક્ષની શુધ્ધ શ્રધ્ધા જ તેને આવું બળ આપે છે. માટે સૂત્રના અધ્યયન થકી આવી શુધ્ધ શ્રધ્ધા ને સ્વીકારવી આચરવી એજ નિષ્કર્ષ,
અધ્યાય : ૩ સૂત્ર ઃ ૫
U [1] સૂત્રહેતુ ઃ નારકોને ઉકત ક્ષેત્રકૃત્ તથા પરસ્પર ઉદીરિત સિવાય ત્રીજું પણ દુ:ખ હોય છે તે જણાવવા માટે આ સૂત્ર બનાવેલ છે
–
- આ સૂત્ર પરમાધામી કૃત વેદનાને જણાવે છે.
[][2] સૂત્રઃ મૂળ : સંનિષ્ટાસુરોનીરિતવુ:દ્વા૨ પ્રાળ ચતુર્થાં: [3] સૂત્ર : પૃથક : સંવિતટા -અમુર્—વીરિત-દુ:ના:પ્રાક્ વતુ ાં: ] [4] સૂત્ર સાર : સંકિલષ્ટ [પરિણામી] અસુરો (પરમાધામી) એ ઉત્પન્ન કરેલ દુઃખો ત્રીજી નરક સુધી હોય છે.
દેવ
[] [5] શબ્દજ્ઞાન ઃ
સંવિષ્ટિ – તીવ્રસંકલેશ રૂપ પરિણામ
અનુ—અસુર – એક પ્રકારના
૬:૩— દુઃખ – વેદના
વીરિત— ઉત્પન્ન કરેલા
.. ક્ષેત્ર કૃતાદિત્રણેના સમુચ્યય માટે પ્રા— પૂર્વે ચતુર્થાં ચોથી ભૂમિથી.
[] [6] અનુવૃતિ (૧) રભાાવાનુવા પદ્મપ્રમામૂમય: અ.રૂ- સૂ
(૨) તાલુ. ૪.રૂ-સૂ. ૨
] [પ્રબોધટીકાઃ નારકોની વેદના ત્રણ પ્રકારે ગણાવી છે. ક્ષેત્રકૃતુ, પરસ્પર ઉદીરિત અને અસુરોદીવિત. બે પ્રકારની વેદના પૂર્વે કહેવાઇછે. આસૂત્રત્રીજા પ્રકારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org