________________
૧૨૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા મૈત્ય ખૂણામાં – ગોકર્ણ દ્વીપનામ, વાયવ્ય ખૂણામાં-શખુલીકર્ણદ્વીપ.
ત્રીજા ચાર આંતર દ્વીપો – ચારેદાઢા ઉપર એક એક -બીજા અંતરદ્વીપથી ૫૦૦યોજનના અંતરે પ્રત્યેકદાઢા પર એકએક એવાદી પછે. -આ ચારે અંતર દ્વીપ જંબૂઢીપ જગતીથી પણ ૫૦૦યોજનના અંતરે છે. – આ ત્રિીજા] ચારે અંતર દ્વીપ પરિધિ ૧૫૮૧ યોજનની છે. ત્રીજા ચારે અંતર દ્વીપના સ્થાન અને નામ-ઇશાન ખૂણામાં -આદર્શ મુખ, અગ્નિખૂણામાં-મેંઢ મુખ નૈઋત્ય ખૂણામાં -અજમુખ, વાયવ્ય ખૂણામાં-ગોમુખ ૪ ચોથા ચાર અંતર દીપો –ચારેદાઢા ઉપર એક એક ત્રીજા અંતરદ્વીપથી 9 યોજના અંતરે પ્રત્યેકદઢા પર એકએક એવા ૪દ્વીપ છે. આ ચારે અંતર દ્વીપ જંબૂદ્વીપ જગતીથી પણ દ00 યોજનાના અંતરે છે. – આ ચોથા] ચારે અંતર દ્વીપની પરિધિ ૧૮૯૭યોજનની છે. ચોથા ચારે અંતર દ્વીપના સ્થાન અને નામ-ઈશાન ખૂણામાં –અશ્વમુખ દ્વીપ, અગ્નિખૂણામાં-હસ્તિમુખ દ્વીપ મૈત્રત્ય ખૂણામાં સિંહમુખ દ્વીપ, વાયવ્ય ખૂણામાં-વ્યાધ્રમુખ દ્વિપ ૪ પાંચમાં ચાર અંતર દ્વીપોઃ ચારેદાઢા ઉપર એક એક ચોથા અંતર દ્વીપથી ૭યોજનના અંતરે પ્રત્યેક દાઢા પર એક એક એવા દ્વીપ છે. – આ ચારે અંતર દ્વીપ જંબૂદ્વીપ જગતીથી પણ ૭૦૦યોજનના અંતરે છે. - આ પાંચમાં ચારે અંતર દ્વીપ ની પરિધિ ૨૨૧૩ યોજનની છે. પાંચમા ચારે અંતર દ્વીપના સ્થાન અને નામ-ઈશાન ખૂણામાં –અશ્વકર્ણદ્વીપ, અગ્નિખૂણામાં-હરિકર્ણ દ્વીપ મૈત્રત્ય ખૂણામાં- અકર્ણકર્ણ દ્વીપ, વાયવ્ય ખૂણામાં-પ્રાવરણ દ્વીપ જ છઠ્ઠા ચાર અંતર દ્વીપો – ચારેદાઢા ઉપર એક એક
પાંચમાં અંતર દ્વીપથી ૮૦૦ યોજનાના અંતરે પ્રત્યેક દાઢા પર એક એક એવા ૪ દ્વિીપ છે.આ ચારે અંતર દ્વીપ જંબુદ્વીપ જગતીથી પણ ૮૦૦ યોજનના અંતરે છે.
– આ [છઠ્ઠા] ચારે અંતર દ્વીપ ની પરિધિ ૨૫૨૯યોજનની છે. છઠ્ઠા ચારે અંતર દ્વીપના સ્થાન અને નામ-ઈશાન ખૂણામાં ઉલ્કામુખ દીપ, અગ્નિખૂણામાં-મેઘમુખ દ્વીપ નૈઋત્ય ખૂણામાં વિધુતુમુખ દીપ, વાયવ્ય ખૂણામાં-વિધુતુત દ્વીપ જે સાતમાં ચાર અંતર દ્વીપો –ચારેદાઢા ઉપર એક એક છઠ્ઠા અંતર દીપથી યોજના અંતરે પ્રત્યેક દાઢા પર એક એક એવા દ્વીપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org