________________
૬૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ ચઉરિન્દ્રિય – જેઓ ને સ્પર્શ – રસ–ઘાણ–નેત્ર એ ચાર ઇન્દ્રિયો છે તે ચારઈન્દ્રિયો વાળા અર્થાત ચઉરિન્દ્રિય જીવ.
- જેમાં વીંછી, બગા, ભમરા, ભમરી, તીડ, માંખી, ડાંસ, મચ્છર, કંસારી, કરોળીયા, ખડમાંકડી વગેરે ચઉરિન્દ્રિયો જીવો છે.
જ પંચેન્દ્રિય –જેઓને સ્પર્શ – રસ–પ્રાણ –નેત્ર–શ્રોત્ર (કાન) એ પાંચ ઇન્દ્રિયો છે તે પાંચ ઇન્દ્રિયોવાળા અર્થાત પંચેન્દ્રિય જીવ – જેમાં દેવ – નારક–તિર્યચ–મનુષ્યોનો સમાવેશ થાય છે.
મારિ: દિ-ન્દ્રિય પછી ''મદિ' શબ્દનો પ્રયોગ છે તેનો અર્થ શો ? “આદિ” શબ્દ વ્યવસ્થાવાચી છે. તેના થકી જ દિ પછી તુર-પનું સુચન મળે છે.
* :- સૂત્રમાં મુકેલર” શબ્દ સમુચ્ચયને માટે છે. તેઉ–વાયુ અને દ્વીન્દ્રિય એમ સમુચ્ચયને જણાવે છે.
* સિધ્ધના જીવો વિશે ખુલાસો. અહીં સંસારી જીવોને જે અધિકાર વર્તે છે. તેમછતાં ભાખ્યકાર મહર્ષિસ્વયં એક સ્પષ્ટીકરણ કરે છે.– અહીં ત્રસ અને સ્થાવર જીવોની ઓળખ અપાઈ. અર્થપત્તિ ન્યાયાનુસાર એકવાત સિધ્ધ થાય છે કે ત્રસ અને સ્થાવર બંને લક્ષણના અભાવે મુની નૈવ ત્રસા નૈવ સ્થાવર: સિધ્ધાના જીવો ત્રસ પણ નથી અને સ્થાવર પણ નથી.
* ક્રમ:- ચક્ષુને પ્રત્યક્ષ હોવાથી તેમજ અલ્પ પણાને લીધે તેઉકાયને પ્રથમ ક્રમમાં લીધા, તેનાથી અધિક સુક્ષ્મતાને કારણે ત્યાર પછી વાયુકાયને લીધા પછી ઇન્દ્રિય સંખ્યા અપેક્ષાએ દ્વિ-ઈન્દ્રિય આદિ આ ક્રમ લીધો.
છે તેનોવાયૂ: અહીં સમાસ કરી તેનોવાથ્વીટ કર્યુનહીં. આ અસમાસ કરણનું કારણ એ છે કે સૂત્રકાર તેજસ અને વાયુની બે–સંજ્ઞાને પ્રતિપાદિત કરવા માંગે છે. તેજસ અને વાયુ બને ત્રસ તેમજ સ્થાવર એમ ઢિસંજ્ઞક છે તેમ નકકી થાય છે.
[Bસંદર્ભ – o આગમસંદર્ભ ત્રુતિ તસT તિવિદા પપUત્તા, સંગહા તેડાર્ડિયા વીડીયા ओराला । ... से किं तं ओराला तसा पाणा। चउव्विहा पन्नत्ता, तं जहा बेईदिया तेईदिया चउरिदिया पंचेदिया * जीवा. प्र.१ सू. २२ एवं २७.
૪ વિષયસંદર્ભ-આવિષયને વ્યકત કરતા આગમસંદર્ભો પ્રજ્ઞાપના તથાસ્થાનાંગ સૂત્રમાં પણ છે
૪ તત્વાર્થસંદર્ભઃ- ઈન્દ્રિયો માટે અધ્યાયઃ ૨ સૂત્ર ૧૫, ૨૦ 0 અન્યગ્રન્થસન્દર્ભઃ(૧) જીવવિચાર ગાથા ૬,૭, ૧૫ થી ૨૪ (૨) નવતત્ત્વ ગાથા ૩-૪ વૃત્તિ (૩) જીવસમાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org