________________
પ૯
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૧૪ કરતો મોટો વાયુ, ઘાટો અને પાતળો વાયુ વગેરે વાયુ કાયિક જીવોના ભેદો છે.
–ભાષ્યાનુસાર ઉત્કાલિક, ઘનુવાત, તનુવાત વગેરે વાયુ કાયિક જીવોના અનેક ભેદો છે. # તેલ–વાયુના ભિન્નનામો તથા અર્થો તેઉ–તેઉકાય તેઉકાયિક–તેલજીવ એવા ચાર ભેદ દિગમ્બર આમ્નાય માં છે.
તેઉ–આ નામની જીવની એક સંજ્ઞા છે. અહીંતહીં ફેલાયેલી કે જેના ઉપર પાણી છાંટવામાં આવેલ છે તે અથવા જેનો ઘણો ભાગ ભસ્મ થઈ ગયો છે તેવા અગ્નિને-અગ્નિ (તે) કહેવાય છે.
તેઉકાય – તેઉકાયિક જીવ દ્વારા ત્યજાયેલ અગ્નિ)ભસ્મ વગેરે અર્થાત અગ્નિના અચેતન પુદ્ગલને તેઉકાય કહે છે.
તેઉકાયકિઃ તેઉકાયિક નામ કર્મનો ઉદય જે જીવને વર્તતો હોય તે જીવે તેઉ [અગ્નિ] ને શરીર રૂપે ધારણ કર્યું હોય તેને તેઉકાયિક કહે છે.
તેલ–જીવ- તેઉકાયિક નામકર્મને ઉદય હોય પણ જેણે અગ્નિ રૂપ શરીર ધારણ કર્યું ન હોય તેવો વિગ્રહ ગતિ પ્રાપ્ત જીવ તે તેઉ –જીવ છે. આ જ રીતે વાયુકાયના પણ ચાર ભેદો જાણવા.
નિોંધ –અપેક્ષાભેદે અર્થઘટન દર્શાવવા પુરતા જ આ ભેદો જણાવાયેલા છે) * द्वीन्द्रियादयः द्वे इन्द्रिये येषां ते द्वीन्द्रियाः, द्वीन्द्रिया आदौ येषां ते द्वीन्द्रियादय (અહી તદ્દગુણ સંવિજ્ઞાન બહુવ્રીહિ સમાસ છે.)
બેઇદ્રિયવાળા જેની આદિમાં છે તે અર્થાત બેઇનેન્દ્રિય–તે ઇન્દ્રિય વગેરે પરંતુ અહીં સ્વાભાવિક પ્રશ્ન થાય છે કે ““વગેરે” એટલે કયાં સુધી લેવા?
– બ્લેન્દ્રિય પર્યવસાન: પાંચ ઇન્દ્રિયો સુધી. અર્થાત્ બેઇન્દ્રિય,તે ઇન્દ્રિય,ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય.
# પંચેન્દ્રિય કઈ રીતે નકકી કર્યું? અધ્યાય-રસૂત્ર ૧૫ પન્વેન્દ્રિય મુજબ ઇન્દ્રિયો પાંચ જ હોય. પાંચથી વધુ કે ઇન્દ્રિય નથી તે નિયમ કર્યો માટે અહીં બેઈદ્રિય થી પંચ-ઇનેન્દ્રિય સુધી જ “ત્રસ” જીવોનો વિસ્તાર થઈ શકે તે નકકી થયું.
બેઇન્દ્રિયનેઈન્દ્રિય, વગેરે નકકી કર્યુ પણ આ જીવો ક્યાં? તે જણાવવા સૂત્રકારે સૂત્ર :૨૩ વાáનાનામ્ સૂત્ર :૨૪ કૃFિINNIf બનાવ્યુંછતાં અહીં સામાન્ય સમજ આપી છે.
જ બેઇજિયઃ- જેઓને સ્પર્શ અને રસ બેઈદ્રિયો છે તે બેઈન્દ્રિજીવ.
- જેમાં શંખ, કોડા, ગંડોલા, જળો, અળસીયા, લાળીયા, પોરા, મામણમુંડા, કરમિયા, ચુડેલ વગેરે જીવોનો સમાવેશ થાય છે.
તે ઇન્દ્રિય – જેઓને સ્પર્શ, રસ, ઘાણ એ ત્રણ ઈદ્રિયો છે તે તેઈદ્રિય (ત્રણ ઇદ્રિયવાળા) જીવ-જેમાં કાનખજૂરા, માંકણ, જુ, કીડી, ઉધ્ધઈ, મંકોડા, ઈયળ, ઘીમેલ, સાવા, ગીંગોડા, ગધ્ધયા, વિષ્ટાનાજીવ, છાણના જીવ, ઘનેડા, કંથવા, ગોપાલિકા, ઇયળ, ઈન્દ્રગોપ વગેરે જીવોનો સમાવેશ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org