________________
૪૩
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૯ દર્શનોપયોગ અહીં મુકેલ હોય.
# સૂત્રમાં તત્ (સ) શબ્દ શા માટે મુકેલ છે?
પૂર્વસૂત્રના વિષયની અનન્તર અનુવૃતિને માટે.સ વડે જપૂર્વસૂત્રના ઉપયોગ શબ્દની અહીં અનુવૃતિ આવેલી છે.
[8] સંદર્ભઃઆગમ સંદર્ભઃ-વિદે બંને વગોને પૂછત્તે યમાં વિદેડવોને , तं जहा सागारोवओगे अणागारोवओगे । सागारोवओगे .... अविहेपण्णते । अणागारो વી. વવિદે પ007 I
* પ્રજ્ઞા, ૫. ૨૬ સૂત્ર ૩૨૨ ૪ તત્વાર્થ સંદર્ભ:અધ્યાયઃ ૨ – સૂત્રઃ ૮-ઉપયોગ અંગે અધ્યાયઃ ૧ - સૂત્રઃ ૯ અને ૩૩ પાંચ જ્ઞાન તથા ત્રણ અજ્ઞાનવિશે જ અન્ય ગ્રન્થ સંદર્ભઃકર્મગ્રન્થઃ ૧-વૃતિ ગાથા-૩, ગાથા-૧૦ દવ્યલોક પ્રકાશ સર્ગ -૩ શ્લોક ૧૦૫ર થી ૧૦૫૯, ૧૦૭
સર્ગ - ૨ , શ્લોક ૫૪ થી ૫૫ નવતત્વ વૃતિ - ગાથા ૫. U [9] પદ્ય (૧) સૂત્રઃ૮ અને સૂત્રઃ૯ નું સંયુકત પદ્યઃ
ઉપયોગ લક્ષણ જીવનું બે ભેદ તેના જાણવા સાકાર નિરાકાર તેમાં આઠ છે સાકારના નિરાકારના છે ચાર ભેદો તે ભાવવા બહુ ભાવથી ભવિ ભવ્ય ભાવે બને નિરાકારી તે નિશ્ચય થકી તે બે આઠ અને ચાર પ્રકારે ભેદથી થશે બે સાકાર નિરાકાર કિંવા બે જ્ઞાન-દર્શન જ્ઞાનના આઠ ભેદો તે જે બતાવેલ આગળ
તે ચક્ષુ દર્શનાદિના બીજા ચાર તહીં વધે. ( 1 [10] નિષ્કર્ષ – અહીં ઉપયોગના ૧૨ ભેદો જણાવ્યા તેમાં ત્રણ અજ્ઞાનને મિથ્યાત્વસહવર્તીજ્ઞાન કહયું છે. મિથ્યાદષ્ટિ આત્માઓ પોતાના મિથ્યાજ્ઞાનોપયોગ વડે સ્વપર જીવત્વને મિથ્થા સ્વરૂપે જાણી અનેક પ્રકારે પાપાશ્રવ થી લીપ્ત બને છે.
સમ્યકદષ્ટિ આત્માઓજીવતત્ત્વના સ્વરૂપના ત્રેપનભાવોમાં યથાર્થ શ્રદ્ધા કરી પોતાના આત્માને કર્મબંધનથી મુકત કરવા પ્રયત્ન કરે છે. કેમકે તેનું જ્ઞાન સમ્યક્તસહવર્તી હોય છે. આ સૂત્રનો સાર એજ કે ૧૨ પ્રકારના ઉપયોગમાંથી મિથ્યાત્વ સહવર્તી ૩પ્રકારના ઉપયોગ ને છોડવો અને કેવળજ્ઞાન કેવળદર્શન રૂપેક્ષાયિક ભાવ વાળા ઉપયોગ માટે જીવે લક્ષ રાખવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org