________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
(૨)તત્-વાર્મામ્ આત્ યેષામ્ [જેઓ તૈજસ શરીરને અનાદિ સંબંધવાળું માનતા નથી તેમના મતે ફકત કાર્યણ શરીરનો જ અનાદિ સંબંધ છે, તેથી-કાર્મણ શરીર આદિમાં છે તેવા ઔદારિકાદિ શરીર'' એવો અર્થ ગ્રહણ કરવો પડે.
૧૪૬
શરીર
અહીં તૈજસ અને કાર્પણ ને અથવા (બીજામતે) કાર્પણ શરીરને આદિમાં સ્થાપના એટલા માટે કરે છે કે આ શરીર તો મૂળભૂત પણે સાથે જ છે. તદુપરાંત ઔદારિકાદિ કયા કયા સાથે છે તે જણાવવું છે પ્રત્યેક વિકલ્પમાં આ શરીર તો હોવાનું જ છે.
ન માગ્યાનિ-ભજના અર્થાત્ વિકલ્પોને સૂચવતો શબ્દ છે.[એક જીવને ચાર સુધી શરીર હોય અર્થાત્ બે-ત્રણ-કેચાર શરીરની] વિકલ્પે ભજના હોય છે, તેવાત દર્શાવવા અહીં માખ્યાતિ પદ વપરાયું છે.
-ભાગ્ય અને વિત્ત્વ એ પર્યાય સૂચક શબ્દો છે. * युगपत् - एकस्मिन काले
એક જ કાળે અથવા એક સાથે-એકી વખતે
જાણ્ય-અહીં એક શબ્દ જીવના વિશેષણ રૂપે છે વસ્ય નો અર્થ ( નવસ્ય) ‘‘એક જીવને’’ એમ સમજવો.
* आचतुर्भ्यः यावत् चत्वारि
આ શબ્દ મર્યાદા સૂચક છે વરિ એટલે ચાર અર્થાત્ ચાર શરીર સુધી. સંકલિત સમજઃ- બધાં અલગ અલગ શબ્દોનો સંકલિત અર્થ-કોઇપણ એક જીવને એક સમયે ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ ચાર શરીર હોય એટલે કે વિકલ્પે બે-ત્રણ કે ચાર શરીરની ભજના હોય છે તે આ રીતેઃ
જયારે જીવને બે શરીર જ હોય ત્યારે તૈજસ અને કાર્યણ શરીરજ હોય કેમકે આ બંને શ૨ી૨ને યાવભંસારમાવી કહ્યા છે તેથી જીવને સંસાર હોય ત્યાં સુધી આ બંને શરીર છે જો કે આવી સ્થિતિ અંતરાલગતિ માંજ પ્રાપ્ત થાય છે એ સમયે ત્રીજું કોઇ શરીર હોતું નથી ૪ જયારે જીવને ત્રણ શરીર હોય ત્યારે પણ તૈજસ અને કાર્પણ એ બે શરીર તો હોવાનાજ વધારામાં ત્રીજું શરીર ઔદારિક અથવા વૈક્રિય હોય છે.
—જોતે જીવ મનુષ્ય કે તિર્યંચ હોય તોતેનેતૈજસ અનેઔદારિક શરીર હોયછે.અને જોતેજીવ દેવ અથવા નારક હોયતો મરણ પર્યન્ત તેને તૈજસ-કાર્મણ અને વૈક્રિય શરીર હોય છે. જયારે જીવને ચારશરીર હોય ત્યારે (૧)તૈજસ-કાર્યણ-ઔદારિક અને વૈક્રિય-અથવા
(૨) તૈજસ-ફાર્મણ-ઔદારિક અને આહારક એ ચાર હોય છે
જો કોઇ મનુષ્ય કે તિર્યંચ વૈક્રિય લબ્ધિવાન હોય અનેતે લબ્ધિ વિક્ર્વે ત્યારે પ્રથમ વિકલ્પ વાળા ચાર શરીર હોય છે-અને જયારે કોઇ ચતુર્દશ પૂર્વધર-પ્રમત્ત સંયત મુનિ આહારક લબ્ધિ નો પ્રયોગ કરે ત્યારે બીજા વિકલ્પવળા શરીરો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org