________________
૧૩૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અનંત સંખ્યાથી તૈજસ શરીરના સ્કંધગત પરમાણુઓની અનંત સંખ્યા અનંતગુણી છે.
– એજ રીતે તૈજસથી કાર્પણ શરીરના સ્કંધગત પરમાણુઓની સંખ્યા અનંતગુણી છે
આ રીતે પૂર્વ-પૂર્વશરીર કરતા ઉત્તર ઉત્તરના શરીરોનું આરંભકદ્રવ્ય અધિકજ હોયછેતોપણ પરિણમનની વિચિત્રતા ને લીધે ઉત્તર ઉત્તર શરીર સૂક્ષ્મ-સૂક્ષ્મતર-સૂક્ષ્મતમ બનતું જાય છે.
ઉપર બંને શરીરના સ્કંધ અનંત પરમાણુ વાળા કહ્યા તો પછી તેમાં અનંતગણુ કઈ ? રીતે સંભવે?
૪ અનંત એક સંખ્યા છે. આ અનંત સંખ્યાના પણ અનંત ભેદ છે. તેથી અનંત શબ્દ તરીકે સમાનતા જણાતી હોવાછતાં બંને અનંતા સમાન નથી.
એક અંનત(સંખ્યા)કરતા બીજી અનંત (સંખ્યા) અસંખ્યાતકે અનંત ગુણી હોય તેમાં કશું અસંભવ નથી કેમ કે બંને અનંતા ભિન્ન ભિન્ન છે.
0 [B]સંદર્ભ# આગમસંદર્ભ - સૂત્ર ૩૮:૩૯:૪૦ નો સંયુકત પાઠ
गोयमा . सव्वत्थो वा आहारगसरीरा दव्वट्ठयाए वेउब्विया सरीरा दव्वट्ठयाए असंखेज्जगुणा । ओरालिय सरीर दव्वट्ठयाए असंखेज्जगुणा । तेयाकम्मग सरीरा दोवि तुल्ला दव्वट्ठयाए अणंतगुणा पदेसट्ठाए सव्वत्थोवा आहारग सरीरा पदेसट्ठाए वेउब्वियसरीरा पदेसट्ठाए असंखेज्जगुणा । ओरालियसरीरा पदेसट्ठाए असंखेज्जगुणा । तेयगसरीरा पदेसट्ठाए સાંતા મસરીની પસટ્ટા અનંતપુ... પ્રજ્ઞા. ૫. ર૨ ફૂ. ૨૭૭
# તત્વાર્થસંદર્ભ-અનન્ત તા. ૬: ૩૧ સોના: ૪ અન્યગ્રન્થ સંદર્ભ દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૩-શ્લો.૧૧૧ ઉત્તરાર્ધ I [9]પદ્ય (૧) [ સૂત્ર ૩૮ : ૩૯ : ૪૦ નો સંયુકત પદ્ય)
ઉત્તરોત્તર સૂક્ષ્મ પાંચે તૈજસ સુધીના ત્રણ કહ્યા
પ્રદેશથી અગણિત ગુણા અંતિમ બે અનંતા લહ્યા. (૨) સૂત્રઃ૪૦નુ પદ્ય સૂત્રઃ ૪૧માં આપેલ છે. U [10] નિષ્કર્ષ:- સૂત્રર૩૮થી ૨:૪૫નો નિષ્કર્ષ એક સાથે સૂત્રરઃ૪૫ માં છે.
OOOOOOO
(અધ્યાયઃ ૨-સૂત્રઃ૪૧ U [1]સૂત્ર હેતુ તૈજસકાર્પણ શરીરની વિશેષતા દર્શાવતા પ્રથમ “ગતિરોધકતા” લક્ષણને જણાવે છે.
[2]સૂત્ર મૂળ:- અપ્રતિમાને U [3]સૂત્ર પૃથક - પ્રતિવાતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org