________________
૧૧૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વર્ણ-રસ-ગંધ-સ્પર્શ (સંસ્થાન) ના તરતમભાવવાળા જેટલા જેટલા ઉત્પત્તિ સ્થાનો હોય તેટલી તેટલી યોનિ ચોરાસી લાખમાં ગણાવી છે. તેથી
પૃથ્વી-અપ-તેલ-વાયુ એ ચાર નિકાયની સાત-સાત લાખ, પ્રત્યેક વનસ્પતિકાય દસ લાખ, સાધારણ વનસ્પતિકાય ચૌદલાખ, બે ત્રણ ચાર ઇન્દ્રિયવાળા બે-બે લાખ, દેવતાનારકી-તિર્યંચ પંચેન્દ્રિય ચાર ચાર લાખ, મનુષ્ય-ચૌદ લાખ, એ રીતે કુલ ૮૪ લાખ યોનિ ભેદ જણાવ્યા છે.
પરંતુ અહીં તે ૮૪લાખ ભેદોને સચિત્ત-શીત-સંવૃત્તાદિ ભેદે સંક્ષેપમાં નવ પ્રકારે જણાવેલા છે તે માત્ર વિવક્ષ ભેદ સમજાવો.
* સંતરા મિત્રગ્ધ પશ: તત્ શબ્દોનો સામાન્ય પરિચયઃ
# સેતર સપ્રતિપક્ષ-પ્રતિપક્ષી એવો અર્થ થાય તેથીજ સચિત્ત,શીત અને સંવૃત્ત નો પ્રતિપક્ષી શબ્દ અનુક્રમે અચિત્ત,ઉષ્ણ અને વિવૃત્ત એ પ્રમાણે ગ્રહણ કર્યો છે.
જ મિશ્ર: ૧ -અને -એક એકના-મિશ્રરૂપે
–અહીં કાર સમુચ્ચયને માટે છે તેનાથી પ્રત્યેક યોનિ-ઇત્તર યોનિ અને મિશ્રયોનિ સ્પષ્ટ અલગ પડે છે.
-ST: શબ્દ સચિત્તાદિ ત્રણેના એક-એકના એવું સૂચવે છે એટલેજ સચિત્ત-અચિત્ત એ રીતેજ મિશ્ર થયું અન્યથા સૂચિત શીત એવું અનિષ્ટ રૂપ પણથાત
- મિશ્ર શબ્દ તે એક-એકનું મિશ્ર સ્વરૂપ સૂચવે છે. તેથી મિશ્ર ભેદ ત્રણ પ્રકારના થયા. (૧)સચિત અચિત્તનું મિશ્ર (૨)શીત-ઉષ્ણનું મિશ્ર(૩)સંવૃત્ત વિવૃતનું મિશ્ર
તે શબ્દ પૂર્વસૂત્રમાંથી “જન્મ”ની અનુવૃત્તિ લેવા માટે છે.
[]સંદર્ભઃ૪ આગમ સંદર્ભ વિદ્યાનું મંતિ ! ગોળી TUMI | જોયા વિદા ગોળ પUUત્તા, तं जहा सीयाजोणी, उसिणाजोणी सीओसिणा जोणी । तिविहा जोणी पण्णत्ता तं जहा सचित्ता जोणी, अचित्ता जोणी, मीसिया जोणी । तिविहा जोणी पण्णत्ता, तं जहा संवुडा जोणी वियडाजोणी संवुडवियडा जोणी। प्रज्ञा. प.९ सू.१४९ एवं १५१/१ एवं १५१/२... સ્થા. સ્થા. ૩, . ૨૪૦/૨,૩,૫
૪ અન્યગ્રન્થ સંદર્ભઃ-(૧)૮૪ લાખ યોનિ-જીવવિચાર ગા.૪૫-૪૬ (૨)લોકપ્રકાશ-સ ૩ ગ્લો.૪૩થી ૪૮, ૫-શ્લો.૨૧૩ થી ૨૨૪,સ-કગ્લો.૧૬-૧૭,-૭-શ્લો.૧૧૪થી૧૧૭,-૮ શ્લો. ૬ થી ૮
U [9]પદ્યઃ(૧) નવ ભેદ યોનિના સચેતનને અચેતન એ બીજી
મિશ્ર ઠંડી ગરમ ને શીત ગરમ છઠ્ઠી માની એ | વિકસીત અને સંકોચવાળી સંવૃત્ત વિવૃત્ત નવમી છે નવ યોનિએ સર્વ પ્રાયઃ અશુભ પુદ્ગલ વાળી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org