________________
૧૦૧
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૨૮
-પુગલોને પરપ્રયોગ વિરહના કારણેતેવા પ્રકારના સ્વભાવ થી વિશ્રેણિ (વક્રરેખા)ગમન થતું નથી U [8] સંદર્ભ
# આગમસંદર્ભઃ- પરમાણુ પાયમાં અણુસેડી ગતી પવનંતી નો વિરોહી गती पवतत्ती...नेरइयाणं...गोयमा । अणुसेढी गती पवत्तती...एवं...जाव वेभाणियाणं अणुसेढां गती पवत्ततीनो विसेढी गती पवत्तती * भग. श.२५-उ.३ सू. ७३०/४ # તત્વાર્થસંદર્ભ તિ: મ.ર-પૂ.રદ્દ પુહિ : 1. ૧. ૨ પર્વ ૪
[9] પદ્ય - સૂત્રઃ ૨૬ તથા સૂત્રઃ૨૭નું સંયુક્ત પદ્ય(૧) વિગ્રહગતિમાં યોગ કાર્પણ ફકત એકજ માનીએ
સરલ રેખા અનુસાર ગતિ જીવની જાણીએ મોક્ષે જનાર જીવને ન રહે શરીર છૂટેલ બાણ ધનુષથી જીવ તે જ રીતે સિધ્ધિનું સ્થાન મૂળ ઋજુ ગતિથી પામી
તે પૂર્ણ આત્મરૂપે સેજ બની રહે તો U [10] નિષ્કર્ષ- સૂત્ર ૨ થી સૂત્ર:૩૦નો નિષ્કર્ષ એક સાથે સૂત્રઃ૩૦માં આપેલો છે.
S S S SS S (અધ્યાય -૨ -સૂત્ર :૨૮) [1] સૂત્રહેતુઃ-પૂર્વસૂત્ર ૨:૧૬માં વિપ્રદ તૌ માં જે વક્રગતિનો ઉલ્લેખ કર્યો તે પુનઃ શરીર ધારણ કરવાવાળા જીવ માટેનો છે. જયારે આ સૂત્ર મોક્ષને પ્રાપ્ત કરનાર જીવો માટે કઈ ગતિ છે તેને જણાવે છે. અર્થાત-સિદ્ધ જીવોની ગતિ જણાવતું આ સૂત્ર છે
U [2] સૂત્રઃ મૂળઃ-વિહાં નવી 0 [3] સૂત્ર પૃથક- સ્પષ્ટ છે.
U [4] સૂત્રસાર - મોક્ષમાં જતા આત્માની કેસિધ્ધિ ગતિમાં જતા જીવની ગતિ વિગ્રહ રહિત અર્થાત્ સરળ જ હોય છે.
0 [5] શબ્દજ્ઞાનઃવિપ્રહા:-વિગ્રહ રહિત - સરળ. ગાવસ્થ: જીવની [અહીં મુકત જીવોની સમજવું
[6] અનુવૃત્તિ -મણિ તિ: સૂત્ર ૨:૨૭થી તિ: શબ્દની અનુવૃત્તિ સમજવી U [7] અભિનવટીકા -
ગતિના અધિકારી દ્રવ્યો જીવ અને પુદ્ગલ બને છે. પરંતુ અહીં ફકત જીવનો જ ગતિ અધિકાર લેવાનો છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org