________________
૭૧
અધ્યાયઃ ૧ સુત્ર: ૧૩
U [10]નિષ્કર્ષ-આ સૂત્ર પ્રત્યક્ષ પ્રમાણને રજૂ કરે છે. પ્રત્યક્ષ પ્રમાણમાં પાયાનું તત્ત્વ છે આત્માની યોગ્યતા અને પરની સહાયતાનો અભાવ.
જે આત્મા પ્રત્યક્ષ જ્ઞાન પામવા ઈચ્છતો હોય તેણે પરની પંચાત છોડી સ્વમાં કેન્દ્રિત થવું ઘટે. સ્વયોગ્યતા કે આત્મ વિકાસની કક્ષા જ સકળ પ્રત્યક્ષ જ્ઞાનને અપાવનારી થશે.
0 0 0 0 0 અધ્યાયઃ ૧ સૂત્રઃ૧૩) [1]સૂત્રહેતુ-સૂટકારે પરોક્ષ અને પ્રત્યક્ષ પ્રમાણ એવા જ્ઞાનના જે ભેદ જણાવ્યા તેના પેટા ભેદોનો આરંભ કરે છે તેમાં આ સૂત્ર મતિજ્ઞાનના પર્યાયવાચી સમાનાર્થી શબ્દોને જણાવે છે.
0 [2] સૂત્ર મૂળતિઃસ્મૃતિ સંસાવિનામનિષડયન થનાર | 0 [3]સૂત્ર પૃથક-મતિઃ - સ્મૃતિ: - વિના - સામાનવોપ તિ અનર્થ-નરમ્
U [4] સૂત્રસારમતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા અને અભિનિબોધ એ પાંચે શબ્દો એકાર્થક [પર્યાયવાચી છે [અર્થાત્ આ પાંચે શબ્દોનો અર્થ મતિજ્ઞાન જ સમજવો]
[5]શબ્દશાનઃ(૧)મતિ:-(મતિજ્ઞાન સામાન્ય અર્થ બુધ્ધિ છે. (૨)મૃતિ:પૂર્વે અનુભવેલ વસ્તુનું સ્મરણ. (૩)સંજ્ઞા:-સંકેત-ય સંબંધે તદાકારતા. (૪)ચિંતા:-ભાવિ વિષયની વિચારણા. (૫)આપનવોક-સામાન્યથી બોધ-ઈન્દ્રિયો થતો બોધ. (): એ પ્રમાણે-મકારવાચી (૭)મના એકાWવાચક-અર્થાન્તરવજીને. D [6]અનુવૃત્તિ- આ સૂત્રમાં ઉપરના સૂત્રોના અનુવૃત્તિ આવતી નથી.
U [7]અભિનવટીકા-સૂત્રકાર અહીં મતિ શબ્દના પર્યાય વાચી નામોનો ઉલ્લેખ કરીને લોક વ્યવહારમાં પ્રસિધ્ધ એવા અન્ય નામોને જણાવે છે. એ રીતે શબ્દભેદ હોવા છતાં અર્થભેદનથી તે વાતનું સૂચન કરે છે. જો કે તેમાં અભિનિબોધ શબ્દ કેવળ જૈન શાસ્ત્ર પ્રસિધ્ધ જ છે. તેનો આભિનિબોધિક તરીકે પણ આગમ શાસ્ત્રમાં ઉલ્લેખ જોવા મળે છે. મિતિઆદિ શબ્દો ને ભાષ્યકારે, પૂ.
સિધ્ધસેનગણિજી, પૂ.હરિભદ્રસૂરિજી,સર્વાર્થ સિધ્ધિના કર્તા શ્રી પૂજયપાદ સ્વામીજી તથા તત્ત્વાર્થ વાર્તિકના કર્તા શ્રી અકલંક દેવ કે શ્રી ભાસ્કરનંદિ વગેરે સર્વે એ એનાર્થક અને પર્યાયવાચી જ ગણાવેલા છે. તત્ત્વાર્થવૃત્તિના રચયિતા શ્રી શ્રુતસાગરસૂરિ તેના સાંવ્યવહારિક પ્રત્યક્ષ-સ્મરણ-પ્રત્યભિજ્ઞાન વગેરે અર્થો ઘટાવે છે છતાં મતિ આદિ એકાWક શબ્દો છે તે વિષે તો તેઓ પણ નિઃશંક જ છે.]
આવા દરેક શબ્દોના સામાન્ય અર્થભેદનો ખુલાસો કરવા પૂર્વક અન્ને મતિ આદિના અર્થોને સુસ્પષ્ટ કરેલ છે.
જ મતિઃ-ભાષ્યકાર તેને માટે મતિજ્ઞાન શબ્દ વાપર્યો છે.
Jain Education. International
For Private & Personal Use Only
www.jainelibrary.org