________________
૩
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૧ . ૧ ઇન્દ્રિયને પ્રમાણ માનતા નીચે મુજબ દોષ આવે છે -
(૧)ઇન્દ્રિયો બધા પદાર્થોનો એક સાથે જાણવામાં અસમર્થ છે તેથી સર્વજ્ઞતાનો અભાવ થાય છે.
(૨) ઈન્દ્રિયથી સૂક્ષ્મ-વ્યવહિત અને વિપ્રકૃષ્ટ પદાર્થોનું જ્ઞાન સંભવ ન હોવાથી પણ સર્વજ્ઞતાનો અભાવ થાય છે.
(૩)અનુમાન વગેરે જ્ઞાનની ઉત્પત્તિ નહીં થાય કેમ કે તે ઇન્દ્રિયથી થતું નથી.
આ રીતે સક્નિકર્ષ અને ઇન્દ્રિયને પ્રમાણ માનતા અનેક દોષ આવી શકે છે, માટે પૂ.ઉમાસ્વાતીજી વાચકે પ્રમાણે પદથી પ્રત્યક્ષ અને પરોક્ષ બે પ્રમાણો જણાવી અન્ય દર્શનની માન્યતાવાળા પ્રમાણોના સર્વ દોષોનું નિવારણ કર્યુ છે.
0 [B]સંદર્ભઃ૪ આગમ સંદર્ભઃ
વિદે ના પumત્ત તં નહીં-વ્યક્ર વેવ પરોવે વેવ- સ્થાનાંગ સૂત્ર સ્થાન-૨ ઉદ્દેશો-૧ સૂત્રઃ૭૧/૧
તે સમસમો સુવિ vouત્ત તંગી વ્યક્રવં પરોલંવ જ નંદિ સૂત્ર-સૂત્ર ૨. ૪ તત્વાર્થ સંદર્ભ
૧ પ્રમાણ ના બે ભેદઃ સૂત્ર-૧૧ અને સૂત્રઃ૧૨ માં જણાવેલ છે. અને પ્રભેદો સૂત્રઃ૧૪ થી જણાવેલ છે.
૪ અન્ય ગ્રંથ સંદર્ભઃપ્રમાણ નય તત્ત્વાલો કાલંકારમાં પ્રમાણની વ્યાખ્યા અને સ્વરૂપ છે. U [9]પદ્ય' (૧) સૂત્ર ૧૦-૧૧-૧૨નું પદ્ય સાથે છે. (૨) ગણાય જ્ઞાન અજ્ઞાન સમ્યક્ત પ્રગટયા વિના.
જ્ઞાન પ્રમાણ રૂપે તો પ્રત્યક્ષ કે પરોક્ષ બે. U [10]નિષ્કર્ષ-આસૂત્રનો મુખ્યસારછે, કેપ્રમાણ જ્ઞાનસ્વરૂપે જ છે. આ જ્ઞાનને સ્વ-પર પ્રકાશક ગયું છે. મુમુક્ષુ આત્માએ પ્રમાણ સ્વરૂપ એવા આ જ્ઞાનના પ્રામાણ્યને સ્વીકારી સમ્યકજ્ઞાન પ્રાપ્તિ માટે પ્રયાસ કરવો અને અન્યદર્શનીના પ્રમાણોની મિથ્યાપ્રરૂપણા જાણી તેનો પરિહાર કરવો.
0000000
અધ્યાય-૧ સુત્રઃ૧૧ U [1]સૂત્રહેતુ-સૂત્રઃ૧૦માં જે પ્રમાણ શબ્દ મૂકયો છે. તે પ્રમાણમાં પરોક્ષ પ્રમાણ કયું છે? તે આ સૂત્ર થકી દર્શાવાયું છે.
U [2] સૂત્રમૂળ-માધે પરોણામ 0 [3]સૂત્ર પૃથકા-ગાવે રો સિમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org