________________
૭૦
તત્વાર્થસૂત્ર પ્રધટીકા [4] સૂત્રસાર સત્ (વિદ્યમાનતા), સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, ભાવ, અલ્પબહુવ (ન્યુનાધિક્તા) [આ આઠ દ્વારો] વડે [તનું જ્ઞાન થઈ શકે છે 5] શબ્દજ્ઞાન :
મા (૧) સત્ :- વસ્તુનું અસ્તિત્વ કે વિદ્યમાનતાને સત્ કહે છે. (૨) સંખ્યા :- વસ્તુને પરિણામેની ગણતરીને સંખ્યા કહે છે. (૩) ક્ષેત્ર:– વસ્તુના વર્તમાન કાળના નિવાસન ક્ષેત્ર કહે છે. (૪) સ્પશન:-વસ્તુના ત્રણે કાળ સંબંધી નિવાસને સ્પર્શન કહે છે. (૫) કાળ:- વસ્તુની સ્થિર રહેવાની મર્યાદાને કાળ કહે છે. (૬) અંતર:- વસ્તુના વિરહ કાળને અંતર કહે છે. (૭) ભાવ:-પશમિક-ક્ષાયિક-ક્ષાપશમિકઔદયિક પારિણામિક
એ પાંચ ભાવ છે. (૮) અ૫ બહુત્વ:- અન્ય પદાર્થોની અપેક્ષા એ વસ્તુની હીનતાઅધિકતાનું વર્ણન તે અલ્પ બહુત્વ.
[] અનુવૃત્તિ (૧) પ્રમાણ વૈથિાન થી વિરામ ની અનુકૃત્તિ લીધી છે. (૨) નવાઝ નીવાશવ૦ સૂત્ર ૪ (3) तत्त्वार्थ श्रद्धानम्० सूत्र २ थी सम्यग्दर्शनम्
[7] પ્રબોધ ટીકા જે રીતે નિર્દેશ આદિ છ દ્વારેનું વિવેચન કર્યું તે રીતે આ આઠ દ્વારેને પણ છવાદિતમાં ચચી શકાય. પરંતુ અહીં માત્ર સમ્યગ્દર્શનના સંદર્ભમાં જ આ આઠે દ્વારેની વિચારણા કરી છે. કેમકે અહીં તેર (ચૌદ) માર્ગણાને આધારે કઈ રીતે મૂલવણી થઈ શકે તેને મહત્વ આપ્યું છે. T સમ્યગ્દશનના સંદર્ભમાં આઠે દ્વારેની વિચારણ
(૧) સત્ત-સત્ એટલે વિદ્યામાનતા વિવક્ષિત વસ્તુ જગતમાં વિદ્યમાન છે કે નહીં? તે બાબત વિચારણા માટે આ દ્વાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org