________________
અધ્યાય–૧ સૂત્ર–૩૩
૨૧૩
[9] પદ્ય (૧) બેટા ખરાને ભેદ ન લે વિના વિચાર આચરે
જેમ ગાંડાની પ્રવૃત્તિ તેમ તેહ અજ્ઞાની કરે. (૨) હાય જ્યારે ત્રણે જ્ઞાન નહિ આત્મા વિમુખ જ્યાં ત્યારે ગણાય અજ્ઞાન જ્ઞાને આત્માભિમુખતા
[10] નિષ્કર્ષ આ સૂત્રમાં જણાવ્યાનુસાર મિથ્યાષ્ટિ જીવ સત્ અને અસતને ભેદ જાણતા નથી તેથી નિષ્કર્ષ એ લઈ શકાય કે પ્રત્યેક મેક્ષાભિલાષી જીવે પહેલા સત્ અને અસતનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવા અને વિવેક જાળવવા પ્રયત્ન કરવો જોઈએ.
અથવા તે તેના પાયારૂપ એવી પૂર્ણ શ્રદ્ધા કેળવવી જોઈએ. કેમકે સમ્યગ્દર્શનીનું જ્ઞાન સમ્યગ્ર ગણ્યું છે.
વળી ૩૧ સૂત્ર સુધી રિત પણને સૂચવે છે. જ્યારે આ બે સૂત્ર તાપ્તિ પણને જણાવે છે. મતલબ કે આ બે સૂત્ર પરિહાર પણ જણાવે છે. તેથી આદરવા યોગ્ય વસ્તુ આદરી અને છોડવા ગ્ય વસ્તુને પરિહાર કરી સત્ અને અસત્ના ભેદના જ્ઞાનથી મિાજ્ઞાન ટાળવું.
જ્ઞાનના ભેદો માટે શ્રીનંદિસૂત્રાનુસાર ભેદ જાણવા પરિશિષ્ટ જેવું.
D - - - D - D - 1 - 1 અધ્યાય : ૧ સૂત્ર : ૩૪
[1] સૂaહેતુ આ સૂત્ર થકી સૂત્રકાર નાનું નિરૂપણ કરે છે એ રીતે પ્રમાળનચૈધામઃ સૂત્રમાંના નવા શબ્દનું સ્વરૂપ સ્વયં સ્પષ્ટ કરે છે–
[2] સૂત્ર: મૂળ __ नैगम संग्रह व्यवहारर्जु सूत्र शब्दा नया :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org