________________
અધ્યાય-૧ સૂત્ર-૩૧
૨૦૫ ઉત્પન્ન થયેલા હોય છે અને કેવળ જ્ઞાન ક્ષયથી જ ઉત્પન્ન થાય છે. તેથી કેવળજ્ઞાનીને બીજાં જ્ઞાન હતાં નથી. | બે–ત્રણ અથવા ચાર જ્ઞાનેને એકી સાથે સંભવ કહ્યો છે. તે શક્તિની અપેક્ષાએ-પ્રવૃત્તિ અપેક્ષાએ નહી.
જેમકે મતિ અને શ્રત એ બે જ્ઞાન વાળ હોય કે અવધિ આદિ. ત્રણ જ્ઞાનવાળો કે ચાર જ્ઞાનવાળો આત્મા હાય
પરંતુ જ્યારે મતિજ્ઞાનને ઉપગ વર્તતે હોય કે તેની પ્રવૃત્તિ હેય ત્યારે શ્રતની શક્તિ હોવા છતાં શ્રતને ઉપગ હેત નથી.. અવધિની શક્તિ છતાં અવધિને ઉપગ હોતું નથી.
એ જ રીતે શ્રુતજ્ઞાનની પ્રવૃતિ સમયે મતિ-અવધિ કે મનઃ. પર્યાયના વિષયમાં આત્મા પ્રવૃત્ત થતું નથી.
એક આત્મામાં એકી સાથે વધુમાં વધુ ચાર જ્ઞાન શક્તિઓ હોય . તે પણ એક સમયમાં કેઈ એક જ શક્તિ પોતાના વિષયમાં પ્રવૃત્ત થાય છે. તે સમયે અન્ય શક્તિઓ નિષ્ક્રિય રહે છે. T મતિ-શ્રત સાથે હોવા છતાં એકલા મતિનો ઉલ્લેખ કેમ?
શબ્દ રૂપ શ્રતની અપેક્ષા એ કેવળ મતિજ્ઞાન હોઈ શકે છે. એકેન્દ્રિયાદિ અને સૂક્ષ્મ શ્રુત હોવા છતાં અક્ષર બંધ રૂપ શ્રત ન હોય.
અથવા વિશિષ્ટ શાસ્ત્ર રૂપ કે સમ્યક્ કૃતની અપેક્ષાએ એકલા. મતિજ્ઞાનને નિર્દેશ કર્યો છે – [8] સંદર્ભ
F; આગમ સંદર્ભ जे णाणी ते अत्थेगतिया, दुणाणि अत्थेगतिया, तिणाणी अत्थेगतिया चउणाणी अत्थेगतिया, एगणाणी।
जे दुणाणी ते नियमा आभिणिबोहियणाणी सुयणाणी य, जे तिणाणी ते आभिणि बोहियणाणी सुतणाणी ओहिणाणी य, अहवा आभिणी बोहियणाणी सुयणाणी मणपज्जवणाणी य, जे चउण्णाणी ते नियमा आभिणीबोहियणाणी सुतणाणी ओहिणाणी मणपज्जवणाणीय, जे एगणाणी ते नियमा વઢાળી જીવાભિગમ સૂત્ર પ્રતિપત્તિ–૧ સૂત્ર ૪૧.
ભગવતી સૂત્ર શતક ૮ ઉદેશે–૨ સૂત્ર ૩૧૭.
5
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org