________________
અધ્યાય-૧ સૂત્ર-૧૮
૧૫૧
| મતિજ્ઞાનના ૩૩૬ ભેદ –૨૮ ભેદને બહુ-અબહુ વગેરે ૧૨ વડે ગુણતા [૨૮ ૪૧૨] ૩૩૬ ભેદ પૃષ્ઠ ૧૫૦ના કાષ્ટક મુજબ થયા
| મતિજ્ઞાના ૩૪૦ ભેદ–અશ્રુત નિશ્રિતના ચાર ભેદ ને આ શ્રુત નિશ્રિતના ૩૩૬ ભેદમાં ઉમેરતા કુલ ૩૪૦ ભેદ મતિજ્ઞાનના થયા. આ રીતે સૂત્ર ૧ : ૧૪ થી ૧૯૧૯માં મતિજ્ઞાનના ભેદે પુરા થયા. [8] સંદર્ભ
! આગમ સંદર્ભ (૧) સૂત્ર ૧૮ માં સૂત્ર: ૧૯ ને સંદર્ભ આપેલ છે.
અન્ય ગ્રંથ સંદર્ભ (૧) સૂત્ર : ૧૮ માં સૂત્ર :સંદર્ભ આપેલ છે.
[9] પદ્ય સૂત્ર ૧૭–૧૮-૧૯ સાથે (૧) આ સવભેદે અર્થના છે. સુણે વ્યંજનના હવે
નયનને મનના વિના તે થાય એમ જ્ઞાની કહે બહુ આદિક બારને ઈદ્રિય ચારે ગુણતા
પચાસમાં બે ભેદ ઉણ વ્યંજન અવગ્રહના થતા (૨) આંખ ને મન છોડી જે બાકીની ચાર ઈદ્રિય વ્યંજન અવરહે એમ અડતાલીસ ભેદ તે આમ કુલ્લે થયા ભેદ મતિજ્ઞાન તણું બધા ત્રણસે અને છત્રીસ જાણવા નિત્ય ધારવા.
[10] નિષ્કર્ષ આ સૂત્રમાં મુખ્ય વાત એ જ છે કે ચહ્યું અને મનને વ્યંજનાવહ થતું નથી બાકી આ સૂત્ર અને સૂત્રઃ ૧૮ બંને સંયુક્ત હોવાથી અહીં કેઈ ભિન્ન નિષ્કર્ષ દર્શાવેલ નથી.
સૂત્રઃ ૧૮ મુજબ ઈદ્રિય અને મનને શુભ ભાવ અથવા પ્રશસ્ત પ્રવૃત્તિમાં જ પ્રવૃત્ત કરવા જેથી તે પ્રશસ્ત રાગાદિ વિતરાગત્વ તરફ ગતિ કરાવનારા બને.
અહીં મતિ જ્ઞાનના ભેદનું પ્રકરણ પૂર્ણ થયું–હવે શ્રુતજ્ઞાનના ભેદોની ચર્ચા કરાશે.
I – T – T – U – T – T –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org