________________
E
F
G E
અધ્યાય-૧ સૂત્ર : ૧
[1] સૂત્ર હેતુ, ભવ્ય જીને સત્યમાર્ગથી વાકેફ કરવા– જીવનના સારભૂત એવા મેક્ષમાર્ગનું આ સૂત્ર નિદર્શન કરે છે.
[2] સૂત્ર : મૂળ सम्यग्दर्शन ज्ञान चारित्राणि मोक्षमार्गः થત
[3] સૂત્ર: પૃથફ सम्यक दर्शन ज्ञान चारित्राणि मोक्ष-मार्गः
4] સૂત્રસાર સમ્યફ દશન, સમ્યકજ્ઞાન, સમ્યફ ચારિત્ર (એ ત્રણેને સમન્વય) મેક્ષ માગ છે. ક [5] શબ્દજ્ઞાન
કા સમ્યફ :- (૧) સમ્યફ શબ્દ પ્રશસ્તવાચી છે.
સમ્યક્ શબ્દ બે પ્રકારે પ્રશંસાવાચી છે. અવ્યુત્પન્ન પક્ષે સમ્યફ શબ્દ નિપાતન છે. તે પ્રશંસા અર્થ ધરાવે છે, વ્યુત્પન્ન પક્ષે સમ્ પૂર્વક અન્ન ધાતુને ચિપ પ્રત્યય લાગી ન શબ્દ પ્રથમા એકવચનમાં થયે તેને અર્થ પણ પ્રશંસા થાય છે.
(૩) સમ્યફ શબ્દ સંગત અથવા અવિપરીતપણને ભાવ સૂચવે છે. D દશન :- (૧) જેના વડે જેવાય તે. (૨) યથાર્થ શ્રદ્ધાન. | સભ્યદર્શન – (૧) તત્વભૂત જીવાદિ પદાર્થો વિશે શ્રદ્ધા
(૨) દર્શન મોહિનીયના ક્ષય કે ઉપશમ થકી ઉત્પન્ન થયેલી જીવ-અજીવ વગેરે તત્વોની શ્રદ્ધા તે સમ્યક્ દર્શન.
(૩) જે ગુણ અથવા શક્તિના વિકાસથી તત્વની અર્થાત્ સત્યની પ્રતીતી થાય, જેના વડે છોડી દેવા ગ્ય અને સ્વીકારવા યોગ્ય તત્વના યથાર્થ વિવેકની અભિરૂચિ થાય તે સમ્યક્ દર્શન કર્યું છે. I જ્ઞાન :- (૧) જેના વડે જણય તે જ્ઞાન (૨) અવબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org