________________
(૧૧)
| વિજયક્ષમાસૂરિ. (આ આચાર્યની ૨૫, ૩૩ અને ૬૧ નંબરની કુલ ત્રણ સજઝાયો છે.)
આ આચાર્ય, શ્રી વિજય રત્નસૂરિની પાટે થયા છે. આ મને જન્મ મારવાડના પાલી નગરમાં થયું હતું. તેમના પિતાનું નામ ચતુરછ હતું, અને માતાનું નામ ચતુરગ. સં. ૧૭૭૩ ના ભાદરવા સુદિ ૮ ના દિવસે ઉદયપુરમાં મહારાણા સંગ્રામસિંહની હાજરીમાં આચાર્ય પદ પૂર્વક તેમની પાટ સ્થાપના થઈ હતી. સં. ૧૭૮૫ માં દીવ બંદરમાં હેમને સ્વર્ગવાસ થયે હતે.
( ૧૨ )
વિજયદયારિ. (આ આચાર્યની ૨૬ નંબરની એકજ સઝાય છે.) આ આચાર્ય શ્રીવિજ્યક્ષમાસૂરિની પાટે થયા છે. આ આચાર્યનું સૂરિપદ સં. ૧૭૮૫ માં દીવ બંદરમાં થયું હતું. સુરતમાં હેમણે ૧૪ ચોમાસાં કર્યા હતાં. સુરતના લેકેને હેમના ઉપર ભક્તિભાવ ઘણે વચ્ચે હતેસૂબાઓ વિગેરે પણ હેમને સારૂં માન આપતા હતા. હેમને વર્ગવાસ, સેરઠમાં આવેલા ધોરાજી નગરમાં સં. ૧૮૦૯ માં થયે હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org