________________
હેંચતાની સાથે વિહાર ક હતું, ત્યારે ગુરૂને, કેમની રોગ નન્ય શ્રદ્ધા અને ભક્તિ પર ઘણી જ પ્રસન્નતા થઇ હતી.'
આચાર્ય શ્રીહીરવિજયસૂરિજીમાં ઉપદેશ દેવાની એવી તે અસાધારણ શક્તિ હતી, કે હેમના સામાન્ય ઉપદેશથી મનુષ્ય ઝટ સંસારની અસારતા સમજી શકતા હતા, અને પોતાની ઋદ્ધિસમૃદ્ધિને છેડીને દીક્ષા ગ્રહણ કરતા હતા. તેઓ હારેને મહારે એકથી વધારે દેશ દશ-પંદર પંદરને એક સાથે દીક્ષા આપતા હતા. અને હેનું જ પરિણામ હતું કે તેઓ અઢી હજાર સાધુ સાવિનું ઉપરીપણું ભેગવતા હતા.
હેમણે શહી, નારદપુરી, ખંભાત, અમદાવાદ, પાટણ, ગધાર અને ઊન વિગેરે ગામોમાં પ્રતિષ્ઠાએ પણ ઘણું કરી હતી. વળી તેઓએ ગુજરાત, માળવા, સોરઠ, મારવાડ, વાગડ, દક્ષિણ, કુંકણ, મેવાડ, મેવાત અને આગરા વિગેરે દેશ દેશતરમાં ઘણે લાંબે વિહાર કર્યો હતે. હે વિહાર દરમિયાન હેમણે પાટણમાં ૮, ખંભાતમાં ૭, અમદાવાદમાં ૬, શીહીમાં ૨, સાચારમાં ૨, અભિરામાબાદમાં ૧, ફતેપુરસીકરીમાં
( ૧ ) અભિરામાબાદને કેટલાક લેખકે અલાહાબાદ તરીકે ઓળખાવે છે, પરંતુ તે ઠીક નથી. કેમકે હજુ સુધી કોઈપણ ગ્રંથમાં એવું પ્રમાણ જોવામાં નથી આવ્યું, કે હેથી “અભિરામબાદ અને “અલાહાબાદ એકજ છે, એમ માની શકાય. હાં, એમ તે પ્રમાણ અવશ્ય - લે છે, કે અભિરામાબાદથી ફતેપુર માત્ર છ ગાઉ દૂર હતું. કારણ કે હીરવિજસૂરિ, ગુજરાતથી ફતેપુર જતાં જ્યારે અભિરામાબાદ પહોંચ્યા હતા, ત્યારે ફતેપુરથી હેકે હેમની હામે અભિરામાબાદ સુધી આવ્યા હતા, અને બીજા જ દિવસે બધાની સાથે હીરવિજયસૂરિ ફતેપુર ગયા હતા. (જૂ હીરવિજ્યસરિ રાસ, પૃ. ૧૦૭૧૦૮). હવે જે અલાહાબાદ, તેજ અભિરામાબાદ છે, એમ કહેવામાં આવે, તે આ હકીક્ત સંગત થઈ શકતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org