________________
પેાતાના ગ્રંથામાં કરેલા છે. હેમ અદાઉની, કે જે કટ્ટર મુસલમાન હતા, અને ઇતર ધર્માંવાળાઓને કાફરની સંજ્ઞાથી આળખાવતા હતા, હેણે પેાતાના ગ્રંથમાં લખ્યું છે:—
?
સમ્રાટ બીજા બીજા સંપ્રદાયના મનુષ્યા કરતાં શ્રમણા ( જૈનસાધુએ ) અને બ્રાહ્મણેની સાથે એકાંતમાં વધારે મેળાપ કરતા હતા. તેઓના સહવાસમાં વધારે સમય અતિવાહિત કરતા હતાં. તેઓ પોતાના ધર્મગ્રન્થા, ધર્મતત્ત્વો અને નીતિશાસ્ત્રમાં એવા તે પડિતા હતા, ભવિષ્યત્કાલમાં પણ એવી તેા દૃષ્ટિ રાખનારા હતા, ધમ સંબંધમાં પણ એવા તે ઉન્નત હતા અને મનુષ્ય જીવનની સંપૂર્ણતા એવી તેા પ્રાપ્ત કરી હતી કે તેઓ બીજા સ'પ્રદાયની પ્રધાન વ્યક્તિયાને અનાયાસથી અતિક્રમ કરી ગયા હતા. તેઓ પેાતાના મતની સત્યતાના પ્રમાણને માટે અને ઇસલામધના દોષો બતાવાને માટે એવી તેા યુક્તિયે રજુ કરતા, એવાં તા પ્રમાણેા આપતા, એવી તેા દૃઢતા અને દક્ષતાની સાથે પાતાના મતનું સમર્થન કરતા કે, ‘ તેનાજ મત સાચા છે.’ એમ દરેકને પ્રતીત થતું અને બીજા ધર્મો માટે લેકે શંકાશીલ થતા.”
¢
આ ઉપરથી સહજ જોઇ શકાય છે કે, જૈનસાધુએ પેાતાના પ્રખર પાંડિત્યથી સમ્રાટ્ અકબર ઉપર પ્રભાવ પાડી શક્યા હતા.
( ૧ ) ખદાઉનીએ વાપરેલા ‘શ્રમણ ’ શબ્દનો અર્થ શ્રીચુત મકિમચંદ્ર લાહિડીએ પોતાના સમ્રાટ્ અવર નામના ખગાળી પુસ્તકમાં ‘બૌદ્ધસાધુ ' કર્યાં છે, પરન્તુ તે ઠીક નથી, કેમકે અકબરને હ્રના વિઢાળ્ સાધુએ મળ્યાજ ન્હાતા, આ વાતને અમેજ નથી કહેતા, પરન્તુ ડૉ. વી. એ. સ્મીથ પણ પોતાના "The Jain Teachers of Akbar નામના લેખમાં લખે છે. માટે ‘શ્રમણ’ થી ‘જૈનસાધુજ લેવાના છે. અસ્તુ, આ વિષયની ચર્ચા અમે અહિં ન કરતાં અમારા ખીજા પ્રયત્નમાં કરીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org