________________
શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય
:લેખક: શ્રી. મેહનલાલ દલીચંદ દેસાઈ
કલિસર્વજ્ઞ! ત્રિકાલ વંદન હો ! સિદ્ધરાજ કુમાર પ્રતિબધી
મહિમા વધાર્યો જૈન શાસન હે-કલિ૦ ૧ અમારી-પડ વજડાવી જતુ
દાન અભય દીધું હેમ સુધન્ય હે-કલિ- ૨ ધવલકીર્તિગીત ગાઈ એ હારાં
ગૂર્જર બાલ થઈ સુપ્રસન્ન હો-કલિ૦ ૩ કલિકાલસર્વજ્ઞ” એ નામનું ઉત્તમ બિરુદ ધરાવનાર, ગુજરાતની પ્રજામાં શ્રી. કુમારપાલ રાજદ્વારા અમારી–પહડ વજડાવી માંસાહાર -મદિરાપાનને દેશવટો અપાવનાર, અખંડ આજન્મ બ્રહ્મચારી, શાસનપ્રભાવક મહામુનિ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યથી કેણુ અપરિચિત છે? જેન તેમ જ જૈનેતર સર્વ શિક્ષિત જગતમાં તેમનું નામ સજીવન, જવલંત અને પ્રસિદ્ધ છે.
લધુવયદીક્ષાષ્ઠિક બ્રહ્મચર્ય-દીઘજીવન ગુજરાતમાં ધંધુકા નગરમાં સં. ૧૧૪૫ ની કાર્તિક પૂર્ણિમાએ મેઢ વણિકને ત્યાં જન્મ. પ્રભાવક્યરિત્ર અનુસાર બાલકની સવાપાંચ વર્ષની વય થાય છે. ત્યાં સં. ૧૧૫ના માઘ સુદિ ૧૪ને વાર શનિએ ફકત એની માતાની આજ્ઞા લઈને ખંભાત લઈ આવી, દેવચંદ્રસૂરિ નામે જૈન આચાર્ય તેમને દીક્ષા આપે છે તે અંગદેવ મટી સેમચંદ્ર બને છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org