SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ શ્રી. હૈમ સારસ્વત સત્ર ઃ અહેવાલ अणहिल्ल पाटकनगरं सुरमन्दिर रुद्ध तरणिहयमार्गम यस्यास्ति राजधानी राज्ञोऽयोध्येव रामस्य । પાંચમી સદીમાં લાખારામથી તેરમી શતાબ્દી સુધી આ પુણ્યભૂમિએ શા શા ચમત્કારે નથી જોયા? ગામ રૂપે એણે જન્મ લીધો ત્યારથી ઘણું યે બાબતમાં એ પ્રથમ હતું. હેમચંદ્રાચાર્ય પોતે એને ધર્માગાર કહે છે. प्राक् शौर्यवृत्तौ प्राक् शास्त्रे प्राक् शमे प्राक् समाधिषु । प्राक् सत्ये प्राक् षडदर्शन्याम् प्राक् षडङ्गयामितोजनः ॥ આ ભાગ્યશાળી ભૂમિએ વનરાજની વીરતા જોઈને ચાલુક્યવીર મૂલરાજની શક્તિનાં દર્શન કર્યા. બાણાવળી ભીમની હાકે ગાજી, સિદ્ધ ચક્રવર્તી જયસિંહદેવનાં સામર્થ્ય ને વ્યવસ્થાશક્તિથી અંકિત થઈ પરમભટ્ટાકે કુમારપાલનાં નૈતિક શાસનની એ પ્રયોગશાળ, બની અને વસ્તુપાલ તેજપાલનાં ઔદાર્ય ને મુત્સદ્દીગીરીનાં એણે દર્શન કર્યો. નૃત્ય ને ગીત, રસ ને ઉલ્લાસથી એની દિશાઓ ગાજતી. यत्र यत्र प्रसर्पन्ति सलीलं यन्मृगोदशः । दासीर दृष्टिरन्वेति तत्र तत्र विलासिनाम् ।। चीक्षिता वलिनग्रीवं तन्वीभिर्यत्र केऽपि यत् । मन्ये व्यावनितांगेन तेऽनङ्गोमांपिताहिनाः॥ रुपेणाप्रतिमाः कांता यत्र धाग कृताः सिला। तथापि प्रतिमास्नासां संजाना रत्नभित्तिषु॥ અદ્દભુત સ્થાપત્યે એને સૈન્દર્યના સત્વ સરખી બનાવી દીધી હતી. “અશેષવિદ્યાપારંગત” શ્રી. દીર્વાચાર્ય તનિધિ (ઈ. સ. ૯૯૫)ના સંસ્કારેએ, કૌલ કવિ ધર્મની કૃતિઓએ, અભયદેવસૂરિ જેવાનાં આ ઊમિકથએ અને શ્રીપાલથી સેમેશ્વર સુધીના કવિઓની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy