SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ મહેતા, શ્રી. ભાનુશંકર બા. વ્યાસ, શ્રી શંકરપ્રસાદ છગનલાલ રાવળ, શ્રી. મનહરનાથ ધારેખાન, શ્રી. મેઃહનલાલ દલીચંદ દેસાઈ, શ્રી. રજનીકાંત દેસાઈ, શ્રી. રસિકલાલ પરીખ ( ચિત્રકાર ), શ્રી. મે।તીલાલ અમુલખરાય દેસાઈ, શ્રી. કરુણાશંકર માસ્તર, શ્રી. ગટુલાલ ગે।પીલાલ ધ્રુવ, શ્રી. ગજાનન વિશ્વનાથ પાઠક, શ્રી. નવલરામ ત્રિવેદી, શ્રી. ઝીણાભાઈ દેસાઈ, શ્રી. મેાહનલાલ પંચાળા, શ્રો. ડૉ. માધવજી મચ્છર, શ્રી. કાંતિલાલ રૂવાળા, શ્રી. વિનેાદચંદ્ર શાહ, શ્રી. મેઇનલાલ આર. શાહ, શ્રી. કૃષ્ણલાલ શાહ, શ્રી. કપિલપ્રસાદ, શ્રી. ફૂલચંદભાઈ, શ્રી. નટરાજ વશી, શ્રી. રવિશંકર રાવલ, શ્રો. ાટાલાલ સુતરિયા, શ્રી. સંધવી, શ્રી. ગઢે, ડૉ. ત્રિભુવનદાસ લહેરચંદ વગેરે. ૨૪ પ્રમુખશ્રી ના. કનૈયાલાલ મુનશી આવી પહોંચતાં બૅન્ડની સલામી થઈ હતી અને તેમના સ્વાગતમંડળના પ્રમુખ શેઠશ્રી કેશવલાલ અમરચંદ તથા શેઠશ્રી હેમચંદભાઈ એ સત્કાર કર્યા હતા. સભાજનાએ ઊભા થઈ હર્ષનાદથી તેમને વધાવી લીધા હતા. આરંભમાં કુમારી સરલાબહેન મુનશી અને તેમના સખીમંડળે નર્મદકૃત જય ! જય ! ગરવી ગુજરાત !” એ ગીત ગાયું હતું. (f આ પછી સ્વાગતમંડળના અધ્યક્ષ શેઠ શ્રી. કેશવલાલ અમરચંદ નગરશેઠનું સ્વાગતવ્યાખ્યાન ઉપપ્રમુખ શેઠશ્રી કૃષ્ણુલાલ મેતીલાલ વૈષ્ણુવે વાંચી સંભળાવ્યું હતું. શેઠ શ્રી, કેશવલાલ અમરચંદ નગરશેઠનું સ્વાગતવ્યાખ્યાન માનવંતા મહેમાન, સન્નારીએ અને સજ્જને ! આજના પુનિત પ્રભાતે પવિત્ર ગુર્જરભૂમિના પ્રાચીન પાટનગર પાટણશહેરના પટાંગણે આપ સર્વેનું પ્રેમપૂર્વક સ્વાગત કરતાં મને ધણા આનંદ થાય છે. ગુર્જરમાતાના સુશિક્ષિત સંસ્કારી પુત્ર ! પાટણના ઇતિહાસમાં પાટણની અપૂર્વ જાહેાજલાલીનાં વર્ણન ઉપરથી, આપે પાટણના આતિથ્યને મોટા ખ્યાલ બાંધ્યા હશે પણુ, “ નીચાઋત્યુર્વાર શ્વા નેતિ મેન” એ કાલિદાસની ઉક્તિની સાક્ષી આજનું પાટણુ 66 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy