SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હૈમ સારસ્વત સત્ર: પાટણ બીજો દિવસ શનિવાર : તા. ૮-૪-૧૯૪૦ ગુજરાતી સાહિત્ય પરિષદના ખાસ સંમેલન શ્રી. હૈમ સારસ્વત સત્રની બીજા દિવસની બેઠક આજે સવારના સાડા આઠે વાગે મળી હતી. ગઈ કાલની માફ્ક આજે પણ અસંખ્ય માનવમેદની બેઠકના નિયત સમય અગાઉ એકત્રિત થઈ ગઈ હતી. સ્ત્રીઓની મોટી સંખ્યા પણ ખાસ તરી આવતી હતી. બહારગામથી આવેલા સજ્જને અને સન્નારીએાની સંખ્યા પણ મેટી હતી; તેમાં સુપ્રસિદ્ધ સાહિત્યરસિકા ઉપરાંત જૈન મુનિશ્રીએ અને વિદ્વાન વગેરે નીચે મુજબ હતાં:-. દીવાન બહાદુર કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી, ન્યાયમૂર્તિ શ્રી. હરસિદ્ધભાઈ વજુભાઈ દિવેટિયા, શ્રી. મોતીચંદ કાપડિયા, શ્રી. અંબાલાલ છુ. જાની, શ્રી. ધર્માનંદ કાસંખી, પડિત બેચરદાસ, મુનિશ્રી પુણ્યવિજયજી, શ્રી. કાઠારી, શ્રી. વલ્લભદાસ ગાંધી, ડૉ. હરિપ્રસાદ દેસાઈ, શ્રી. ભોગીલાલ સાંડેસરા, શ્રી. કનૈયાલાલ દવે, શ્રી. રામલાલ ચુનીલાલ મેાદી, ડૉ. શ્રી. ખી. ભટ્ટાચાર્ય, અધ્યાપક કે. એચ. કામદાર, અધ્યાપક ચતુરભાઈ શ. પટેલ, અ. મંજુલાલ રણછેડલાલ, પંડિત ખાલચંદ્ર ગાંધી, શ્રી. પ્રહ્લાદ ચંદ્રશેખર દીવાનજી, શ્રી. ગેાકુલદાસ રાયચુરા, ડૉ. રમણલાલ ક. યાજ્ઞિક, મુનિશ્રી જિનવિજયજી, ડૉ. મણિલાલ પટેલ, શ્રી. ધૂમકેતુ, શ્રી. ધીરજલાલ ધનજીભાઈ શાહ, શ્રી. ચુનીલાલ વર્ધમાન શાહ, શ્રી. બચુભાઈ રાવત, શ્રી. પ્રાણલાલ કિરપારામ દેસાઈ, શ્રી. કેશવરામ કાશીરામ શાસ્ત્રી, શ્રી. રસિકલાલ છેોટાલાલ પરીખ, શ્રી. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી, શ્રી. જ્યાતીન્દ્ર હ. દવે, શ્રી. ચંદ્રવદન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy