________________
શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ
૨૮૩
તેટલું જ નહી પણ યો અને ગુહ્યકર્મોનાં વિધિ-વિધાને, તથા તેના દેવતાઓને તેમને સારો પરિચય હતા. આવા સર્વધર્મનું સૂક્ષ્મ અવગાહન કરનાર, સર્વ તના જ્ઞાતા, અપૂર્વ જ્ઞાનશકિત ધરાવતા, અપરંપાણિની તરીકે ખ્યાતીતિ થયેલ, ગૂજરશ્વરથી સન્માનિત મહાનુભાવ આચાર્યશ્રી હેમચંદ્રને અમારા હજારે વંદન છે. ભારતીય સાહિત્ય ક્ષેત્રમાં પ્રભાકર સમાન આવા સેંકડો નરરત્ન ઉત્પન્ન થાઓ અને ભારતીય સાહિત્યની સુગંધ દિગંત સુધી પ્રસરાવે એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org