SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ સ્મીન પ્રકારના ધારા-વ્રત સેવનારાઓને મળે છે; બીજી રીતે સિદ્ધરાજના સંબંધમાં--માત્ર માળવે! દેશ જ નહિ ), શ્રી પ°ત ( તે નામને! એક વિશિષ્ટ પર્વત, અને બીજા અર્થમાં શ્રી કેલિ=દડાનો રમત)ને પાત્ર અન્યા—તેને હસ્તગત થયા.’ (‘ તારા અધિકારમાં આવ્યા' એમ સૂચિત કર્યું છે. ) ૧૩૨ पाद २७, अयमवनिपतीन्दो मालवेन्द्रावरोध स्तनकलशपवित्रां पत्रवहीं लुनातु । कथमखिलमहीभृन्मौलिमाणिक्यभेदे, घटयति परिमान भनधारस्तवासि: ।। २७ ।। (मालिनी) ‘રાખઓમાં ચંદ્ર જેવા હું સિદ્ધરાજ ! તમારી ભગ્નધાર ( જેની ધાર ભાંગી ગઈ છે તેવી અને ઔજા અર્થમાં ધારા-નગરીતે ભગ્ન કરનારી ) આ તરવાર, સમસ્ત રાજાએાનાં મુકુટાનાં માણિકયોને ભેદવામાં સામર્થ્ય --ચતુરાઇ કેવી રોતે દર્શાવી---કરી શકે ? ( તરવારની ધાર ભાંગી જાય તે! તે પર્વતાનાં શિખરમાં રહેલાં માણેકને ભેદી ન શકે~એવા બીજો ધ્વનિ સૂચિત કર્યાં છે. ) એથી તમારો આ તરવાર માલવેન્દ્ર~માલવરાજના અંતઃપુરની સ્ત્રીઓની—–રાણીઓની, સ્તન રૂપી કલશેા વડે પવિત્ર થયેલી પત્રવધીને કાપે! ( ભાંગી ગયેલી ધારવાળી તરવાર વડે ભાજી-પાલા જેવું કપાય તેવી રીતે ઉપરની સૂચના કરી છે અને ઓજી રીતે માલવરાજના વિરહથી તેની પત્નીઓના પૂર્વ પત્રવહો જેવા રાગારા તમારી તરવારે નષ્ટ કર્યા--એમ સૂચવી વિએ ખૂબીથી સિદ્ધરાજના માલવ-વિજય સંબંધી પરાક્રમની પ્રશંસા કરી છે. ) વાર્ ૨૮. ક્ષિતિષય ! મવીયઃ ક્ષીરધારાવ,, रिपुविजययशोभिः श्वेत एवासिदंड: । किमुत कवलितैस्तैः कज्जलैर्मालवीनां, परिणीतमहिमाऽसौ नीलिमानं बिभर्ति || २८ ॥ (मालिनी) · હું પૃથ્વીપતિ ! ( સિદ્ધરાજ ! ) દૂધની ધાર જેવા ઊજળા, શત્રુએપર વિજય મેળવવાયી વિસ્તરેલા આપના યશ વડે રસ દૂ શ્વેત જ છે? અથવા માળવાની નારીએ (પતિ-પુત્રાદિ રહિત થયેલી સ્ત્રીએ )નાં કર્નલત કરેલાં તે કાજળા વડે, તેના મહિમા પરિણમતાં તેની અસર થવાથી તે શું કાળાશ ધારણ કરે છે ? ' (વિજયયશથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy