________________
શ્રી. હેમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ
पाद २२. भूगि कामगवि ! स्वगोमयरसैरासिञ्च रत्नाकरा !,
मुक्तास्वस्तिकमातनुष्यमुडुप ! त्वं पूर्णकुम्भी भव । धृत्वा कल्पतरोर्दलानि सरलैटिंग्वारणास्तोरणान्याधत्त स्वरैर्विजित्य जगतीं नन्वेति सिद्धाधिपः ॥२४॥ (शार्दूल.)
“હે કામધેનું! ( ઇચ્છિત આપનારી ગાય!) તે પિતાના ગમય (પવિત્ર) રસ વડે ભૂમિને સારી રીતે સિંચિત કર, હે રત્નાકર : તમે મોતીઓના સાથિયા રચે, હે ચંદ્ર! તું પૂર્ણ કુંભ રૂપ (મંગલ કલશ રૂપ) થઈ જા, હે દિગૂગજે તમે કલ્પના પલવો ધારણ કરી ( લઈ) પોતાની સરળ સૂઢા વડે તેર બનાવો; ખરેખર, જગતી(પૃથ્વી)ને જીતીને વિજય મેળવીને સિદ્ધરાજ આવે છે. (આ
શ્લેક સિદ્ધરાજ અને આચાર્યના પ્રથમ પ્રસંગના વર્ણનમાં અન્યત્ર વિસ્તારથી ચર્યો છે. એ ભારે ચમત્કારી અને આકર્ષક લેક છે.) पाद २५. लब्धलक्षाविपक्षेषु, विलक्षास्त्वयि मार्गणाः।
તથાપિ તવ લહેર !, રાજેન્યુલ્લંધરો થશ: છે ? ! (મનુષ્ટ્ર)
હે સિદ્ધ! (સિદ્ધરાજ !) વિપક્ષોમાં–-શત્રુઓમાં લક્ષો (માગણના અર્થમાં લાખો અને બાણોના અર્થમાં લ–વિધવા લાયક સ્થાને ) ને મેળવનારા અને તમારામાં વિલક્ષ (લક્ષ-લક્ષ્યને ન પ્રાપ્ત કરી શકનારા બાણો અને બીજા અર્થમાં વિલખા થઈ જનારા-- ભોંઠા પડનાર) માણે (પહેલા અર્થમાં બાણે અને બીજા અર્થમાં માગણે--વાચકે) થાય છે; તો પણ દાતા (દાન આપનાર; બીજા અર્થમાં છેદનાર--કાપનાર) એવો તમારો યશ, ડોકમાંથી બહાર નીકળે છે.” (શબ્દશ્લેષ દ્વારા સિદ્ધરાજની બાણુલા-કુશલતા સૂચવી છે.) पाद २६. उत्साहसाहरावतां भवता नरेन्द्र !,
धारात्रतं किमपि तद्विषमं सिषेवे। यस्मात् फल न खलु मालवमात्रमेव,
श्रीपर्वतोऽपि तव कन्दुककेलिपात्रम् ॥ २६ ॥ (वसंततिलका) “હે નરેન્દ્ર! (સિદ્ધરાજ !) ઉત્સા અને સાહસવાળા એવા આપે તે વિષમ (ઘણું આકરું–કષ્ટસાધ્ય) અપૂર્વ ધારાવત (ધારાનગરી) ગ્રહણ કરવાનું વ્રત, (બીજાઓ અસિધારાવત સેવે છે, તેવા નામનું, પરંતુ કર્મથી તેનાથી વિલક્ષણ વ્રત) સેવ્યું; જેથી ખરેખર ફળ માલવમાત્ર જ નહિ (મા-લવ લક્ષ્મીને લેશ માત્ર જ નહિ, કે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org