________________
૨૨૮
ગુજરાતી સાહિત્ય પરિષદ
પરશુરામ અથવા બલરામ (દેવ)ને ઉલ્લાસ પમાડનાર દેહવાળા (મહા. કર્ણ)ની જેમ ચ૦ કર્ણદેવ સ્ત્રીએાને ઉલ્લાસ થાય તેવા આકારવાળા હતા; તેથી ચૈત્ર કર્ણદેવ મહા. કર્ણની જેમ જયવંત વર્તે છે. (સિદ્ધરાજ જયસિંહ જેવા પ્રતાપી પુત્રવડે જયશાલી છે.)” (કર્ણને કંતીપુત્ર કર્ણ સાથે સરખાવે છે. કુંતીપુત્ર કર્ણ બ્રહ્મચારી હતા, પાંચ પાંડ સામે લડનાર હતા, અર્જુનના સારથિ શ્રી કૃષ્ણને આશ્ચર્ય પમાડનાર હતા અને સૂર્ય સમાન વર્ણવાળા હતા. કર્ણદેવ કામદેવને તાબે થનાર નહેતા, સર્વને આનંદદાયક અને ઘઉં વર્ણવાળા હતા.
શ્લેષો સમજવાયોગ્ય છે.) पाद १८. अकृत्वासननिर्बन्ध-मभित्त्वा पावनी गतिम् ।
સિદ્ધરાગ: પરપુર-વેરાવરિાતાં ચર્ચા છે ૧૮ (અનુ .
“આસનનિર્બધ કર્યા વિના, પવનની ગતિને ભેદ્યા વિના, સિદ્ધરાજ પર-પુરમાં પ્રવેશ કરવાની વશિતા (સિદ્ધિ)ને પ્રાપ્ત કરનાર થ.” (પર-કાયા-પ્રવેશ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યા-સિદ્ધ (ગી)ને તે દઢ આસનબંધ કરવો પડે છે, પવનની ગતિને ભેદવી પડે છે–પ્રાણાયમથી રોધ કરવો પડે છે, પરંતુ આ સિદ્ધરાજ તે સિદ્ધો(વિદ્યાસિદ્ધ યોગીઓ)ને રાજા હોઈ તેવું કંઈ પણ કર્યા વિના ઉપર્યુક્ત સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યો. કવિએ શબ્દષદ્વારા ચાતુર્યથી સિદ્ધરાજના પરાક્રમનું વર્ણન કર્યું છે. ૫ર (શત્રુ)ને પુર (નગર)માં પ્રવેશ કરી, તેને પિતાને વશ કરવાની કાર્ય-સિદ્ધિ માટે સિદ્ધરાજ આસન વાળીને બેઠે નહિ, તેણે પવિત્ર ગતિને અટકાવી નહિ એ રીતે તે પર (શત્ર )ના પુર (નગર–માલવરાજ યશોધર્માની રાજધાની )માં પ્રવેશ કરીને તેને પિતાને વશ–અધીન કરી શક્યો.–એવો આશય સૂચવ્યો છે.) पाद १९. मात्रयाप्यधिकं कञ्चिन्न सहन्ते जिगीषवः ।
તીર – ધરાનાથ ! ધારાનાથમાથાઃ ૧૧ (અનુષ્ટ) - જિગીષ છતવાને—જય પ્રાપ્ત કરવાને ઈચ્છતા પરાક્રમી પુરષો. (પિતાના કરતાં) એક માત્રા વડે પણ અધિક એવા કેઈને પણ સહન કરી શક્તા નથી; જાણે, એથી હે ધરાનાથ! (સિદ્ધરાજ !) તમે ધારાનાથ (માલવરાજ યશોધર્મા)ને જીતી લીધે. ( ધરાનાથ” કરતાં “ધારાનાથ” શબ્દમાં એક જ માત્રા અધિક છે.)”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org