________________
૧૦૪
ગુજરાતી સાહિત્ય પરિષદ
स आत्मसदृशं लोकं धर्मनिष्टं करिष्यति । विद्यापूर्णमुपाध्याय इवान्तेवासिनं हितः ॥ शरण्यः शरणेच्छूनां परनारीसहोदरः । प्राणेभ्योऽपि धनेभ्योऽपि स धर्मं बहुमंस्यते ॥ पराक्रमेण धर्मेण दानेन दययाज्ञया । अन्यैश्च पुरुषगुणैः सोऽद्वितीयो भविष्यति ॥
હેમચંદ્રસૂરિ, અહીં ‘ભવિષ્યપુરાણુ’ની વનપદ્ધતિ પ્રમાણે, મહાવીરના મુખેથી કુમારપાલનું આ પ્રકારે ભાવિ વર્ષોંન કરાવે છે: “ ચૈાલુકયવંશમાં ચંદ્રમા સમાન અને પ્રચંડ રીતે પેાતાનુ અખંડ શાસન ચલાવનાર કુમારપાલ રાજા થશે. એ ધર્માવીર, દાનવીર અને યુવીરના ગુણાથી મહાત્મા કહેવાશે અને પિતાની માફક પોતાની પ્રજાનું પાલન કરી તેને પરમસ પત્તિવાન બનાવશે. એ સ્વભાવે સરલ હાઈને પણ અતિયતુર થશે, શાંત હાઈને પણ પેાતાની આજ્ઞાના પાલન માટે પ્રતાપવાન-સૂર્ય જેવા પ્રખર તેજવાન થશે, ક્ષમાવાન થઈને પણ ક્રાÉથી એ કૃષ્ણ નહીં થશે અને એ રીતે ચિરકાલ સુધી પૃથ્વીનું પાલન કરશે. પોતાની માફક તે બીજા લેાકાને ધર્મનિષ્ઠ બનાવશે; જેમ ઉપાધ્યાય પાતાના શિષ્યતે પૂર્ણવિદ્યાવાન બનાવે તેમ, શરણુાર્થીઓને તે શરણભૂત થશે. પરસ્ત્રીઑ માટે તે ભ્રાતા જેવે નિષ્કામ કરશે અને પ્રાણથી અને ધનથીય તે ધર્મને વધારે પ્રિય ગણુશે. એ રીતે, પરાક્રમથી, ધર્મથી, દાનથી, ધ્યાથી, આજ્ઞાથી, અને તેવા બીજા પૈાસ્ત્ર ગુણાવો તે અદ્વિતીય થશે. ’
C
'
હેમચંદ્રસૂરિએ આલેખેલા કુમારપાલના ગુણેના આ રેખાચિત્રમાં, વાસ્તવિકતાની દૃષ્ટિએ યત્કિંચિત્ પણ વ્યંગ્ય નથી એ કુમારપાલના જીવન વિષે જે કેટલીક મુખ્ય મુખ્ય વાત મે અહીં ટૂંકમાં વહુવી છે તે પરથી નિસ ંદેહ રીતે સિદ્ધ થાય છે, ગૂજરપરાના રાજપુરાહિત નાગરશ્રેષ્ઠ મહાકવિ સામેશ્વર, કાર્તિકૌમુદી ' નામના પોતાના કાવ્યમાં, કુમારપાલની કીતિ કયાનું વન કરતાં, હેમાચાર્યના ઉપર આપેલા ૫-૬ ક્ષેાકેાના ભાવને તાદશ નીચેડ માત્ર એ જ શ્લોકમાં આપી દીધા છે અને તે નીચેડ હેમાચા'ના ભાવ કરતાંયે વધારે સત્ત્વશાલી છે. સામેશ્વર કહે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org