SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ સ્થિતિમાં પણ ચિત્તની પ્રસન્નતા અને અંતર્મુખ નિશ્ચળ ધર્મબુદ્ધિને સંપ્રણિપાત ભાવભરી રીતે જોઈ રહે છે. બ્રુઝાતા દીપકના એ છેલ્લા પ્રકાશ હતા. વિહારમાં મૃત્યુની શાન્તિ હતી. ૧૨૦ ઘેાડી વારે જાણે ઊંડી સમાધિમાંથી જાગ્યા હોય તેમ ગુરુદેવના મુખની અંતિમ વાણી સંભળાય છે. “ સા કાઈ ચિત્તની પ્રસન્નતાની પોતાના અંતરમાં શેાધ કરે. વાસના તો. નિર્માહત્વ કેળવા. માનવતાનાં કલ્યાણુ વાંછે. સર્વશક્તિમાનની વ્યાપકતા સમજવા હૃદયથી પ્રયત્ન કરીશ. પ્રાણીમાત્રનાં દુ:ખાનું હૃદયે ચિંતન રાખો. પ્રજાને શુભનિષ્ઠાવાન બનાવા. રાજાને ધર્મરક્ષક, પ્રજાપાલક અને નીતિમાન બનાવે. ધર્મનું રક્ષણ કરી અને તે તમારું કરશે. સાનું કલ્યાણુ થાઓ. જય અરિહંત ! અરિહંત ! ” આચાર્ય હેમચંદ્રના માનવી જીવનની અવશેષ સુવર્ણકો સડેલાઈ જાય છે. તેમના મહાન આત્મા શાંત જગતમાંથી અનંતતામાં પગલાં માંડે છે. તેમની ઉન્નત માનવતામાંથી નરી પ્રભુતા વિલસી રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy