SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ નમસ્કાર હા; એ વગેરેથી સૂરિ પ્રાથના કરે છે. કુમારપાલસૂરિની ધ વિષયક વિશાળ દૃષ્ટિને અંતરથી વારંવાર પ્રણિપાત કરે છે. શંકરની આવી સુંદર સ્તુતિ જીવનમાં એ પહેલી જ વાર સાંભળે છે. ૨૧૮ બૃહસ્પતિએ પૂજાવિધિ બતાવ્યા પ્રમાણે શ્રદ્ધાપૂર્વક શિવપૂજનકરીતે ધ'શિલા પર તુલાપુરુષ, ગજદાન, વગેરે દાને અપાય છે. રાજા સામેશ્વરની કપૂરઆરતી ઉતારે છે. એ પછી સૌ મડળને દૂર કરી પેતે સરિને લઈ મદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરે છે. ત્યાં રાજા સૂરિને કહે છે ભગવાન આપની વિશાલ દૃષ્ટિથી મારાં પ્રજ્ઞાચક્ષુ ખૂલી ગયાં છે. હવે મારી એક જ પ્રાથના છે: મહાદેવ, મુનિ અને રાજા એ ત્રણેના અહીં સુભગ સંયેાગ થયા છે, એવા આ તીર્થક્ષેત્રમાં આપ મારી એક શંકાનું નિવારણ કરે. દરેક સંપ્રદાયના જુદા દેવ એવી બહુવિધ ધર્મવ્યવસ્થામાં જેને શ્રદ્ધાપૂર્વક લજવાથી મુક્તિ મળે એવા દેવ કયા હશે ? ' રાજાના પ્રશ્નથી સૂરિ ક્ષણવાર વિચારસમાધિમાં પડે છે અને અંતે કહે છે ‘રાજન દેવતા એક જ છે. માત્ર જુદા જુદા ધર્મોએ પાતપાતાની અનુકૂળતા પ્રમાણે તેને જુદાં જુદાં નામેા આપેલાં છે એટલું જ. સાચી આરાધના દ્વારા સામનાથ મહાદેવ જ આપણને સાચા મુક્તિના રાહ બતાવશે. એ પછી રાજા અને મૂરિ વિધિપૂર્વકની આરાધના શરૂ કરે છે. રાજા ધૂપદાનીમાં ધૂપ નાખ્યા કરે છે. ધુમાડાથી ગર્ભગૃહ ઊભરાઈ જાય છે. નક્ષત્રમાળાના દીપા ઠરી જાય છે. ત્યાં એકાએક ચારે તરફ દૈવી પ્રકારના અખાર ફેલાઈ રહે છે અને કુમારપાલને જળધારી પર સુ॰ણુકાંતિથી ઝળહળતા, શાન્ત, પદ્માસનસ્થ, શરમુકુટ, પંચવત્ર, ત્રિનેત્ર, નાગપાશ ડમરૂ આદિથી વિભૂષિત એવા મહાદેવનાં દર્શન થાય છે. આ દૃશ્યથી પરમાનંદપુલકિત બનેલા રાજા સ્તુતિના સ્વરૂપમાં કશું ખાલી શકે ત્યાં તે। એ વિરાટ સ્વરૂપમાંથી વાણી પ્રગટે છે. r હે રાજા, આ મહિષતે રખે તું જૈન સાધુ માત્ર સમજતા. એમની અધ્યાત્મદૃષ્ટિ સપ્રદાયનાં પાલા ભેદી પરબ્રહ્મ સાથે એકવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy