________________
૧૦૨
ગુજરાતી સાહિત્ય પરિષદ આચાર્ય હેમચંદ્રનાં દર્શન પછી તે રાજા કુમારપાલ), અન્યદા વજશાખામાં મુનિ ચંદ્રના
રૂ૫ અદ્વિતીય ફલથી પ્રધાન અને મને હર એવા શલાકાપુરુષોના ઈતિવૃત્ત (ઇતિહાસ)ને વચનેના વિસ્તારમાં સ્થાપે.” એ આશયને સૂચવતાં ૫aો આ પ્રમાણે છે – " जिष्णुश्चेदि-दशार्ण-मालव-महाराष्टापरान्तान् कुरून्
सिन्धूनन्यतमांश्च दुर्गविषयान् दोऊर्यशक्त्या हरिः । चौलुक्यः परमार्हतो विनयवान् श्रीमूलराजान्वयी
तं नत्वेति कुमारपालपृथिवीपालोऽब्रवीकेकदा ।। पापद्धि-यूत-मद्यप्रभृति किमपि यन्नारकायुर्निमित्तं
तत् सर्व निनिमित्तोपकृतधियां प्राप्य युष्माकमाज्ञाम् । स्वामिन् ! उा निषिद्धं धनमसुतमृतस्याथ मुक्तं तथाऽर्ह
च्चैत्यैरुत्तसिता भूरभवमिति समः सम्प्रतेः सम्प्रतीह ॥ पूर्व पूर्वजसिद्धराजनृपतेर्भक्तिस्पृशो याच्या ।
साङ्गं व्याकरणं सुवृत्ति-सुगमं चक्रुर्भवन्तः पुरा । मद्धेतोरथ योगशास्त्रममलं लोकाय च द्वयाश्रय ।
च्छन्दो-ऽलङ्कृति-नामसङ्ग्रहमुखान्यन्यानि शास्त्रायपि ॥ लोकोपकारकरणे स्वयमेव यूयं सज्जाः स्थ यद्यपि तथाप्यहमर्थयेऽदः । मादृग्जनस्य परिबोधकृते शलाकापुंसां प्रकाशयत वृत्तमपि त्रिषष्टेः ।। तस्योपरोधादिति हेमचन्द्राचार्यः शलाकापुरुषेतिवृत्तम् । धर्मोपदेशैकफलप्रधान न्यवीविशच्चारु गिरां प्रपञ्चे ॥"
૧-૨. આ વજશાખા અને ચંદ્રકુલને વિસ્તારથી પરિચય, હેમચંદ્રાચાર્ય પરિશિષ્ટ પર્વ'માં આપ્યો છે.
હેમચંદ્રાચાર્ય અતિવિસ્તૃત છત્રીસ હજાર પ્રમાણ દસ પર્વવાળા ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર' નામના મહાકાવ્યના અંતમાં પોતાની ગુરુપરંપરા દર્શાવતી પ્રશસ્તિ પ્રકાશિત કરી છે. ત્યાં વિશેષમાં કે ટિકગણ, વજશાખા અને ચંદ્રગચ્છમાં થયેલા પિતાના સુયશસ્વી પૂર્વજ યશોભદ્રસુરિ(ગિરનારમાં નેમિજિન-સન્મુખ શિલા પર સમાધિસ્થ થઈ ૧૩ દિવસેના અનશનથી સ્વર્ગવાસી થનાર)ને ઉલ્લેખ કરી તેમના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિ પ્રા. “સ્થાનક ગ્રંથના કર્તા)ના પ્રશિષ્ય અને ગુણુસેનસૂરિના શિષ્ય દેવચંદ્રસુરિને પિતાના ગુરુ તક પરિચય કરાવ્યો છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org